SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬૮ ૧૨૬૯ ૧૨૭૦ ૧૨૭૧ 10 ૧ર૭૨ ૧૨૭૩ ૧૨૭૪ 15 એમ ચાલિઉં ષટમાસ ગછ તે સૂરિ વિના, પછઈ ગછ પાટ ચલાવવા એ. સુવિહિત નઈં નિજાત્ર વડશાષા ભણી; આચારજિનઈ વીનવ્યું એ. ધમ્મકીર્તિઉવઝાય તસપદ થાપના; કીધી સંઘવયણથકી એ. તતષિણ શ્રીસિદ્ધાંત તેહની વાચના; ગછ અનુજ્ઞા કિમ થઈએ. તિમ કરતાં નહી દસ શ્રીજિનશાસનિં; ગછ પરંપર રાષવા એ. ઇસિ૬ વિમાસી સંઘ ચિતસિ€ ચીંતવઈ; સહૂયનઈ પૂછીજીઈ એ. સૂરતિનઈ ખંભાતિ બરહાનપુરવરિં; સીહી પ્રમુખિં વલી એ. લિખિત અણુવ્યાં તાસ ગામ નગરતણું રાજનગરને સંઘ કરઈ એ. નંદિવિજ્યઉવઝાય સંઘ સવે મિલી; સિદ્ધચંદ પંડિતવરૂ એ. ઈત્યાદિક તે સહુઈ ગીતારથ બહુ; મિલી વાચકન વીનવઈ એ. શ્રીમવિજય ઉવઝાય હીર પરંપરા; કાર્જિ આચારજિ થાપવા એ. શ્રીધર્મેષ દષ્ટાંતિ અવર વિચારણા નવિ કરવી હવઈ એ સહી એ. કઈ વિચારી તેહ સંઘ વયણ સવે; આવઈ અહ્ય હઈયડઈ સહી એ. સંઘનઈ કઈ પ્રણામ તીર્થંકર પણિ; તો સંઘ કહણ કરવું સહી એ. [ ૧લ્પ ] ૧ર૭૫ ૧૨૭૬ 20 ૧૨૭૭ ૧૨૭૮ ૧૨૭૯ 25 ૧૨૮૦ ૧૨૮૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy