SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪૧ સુણ તે ગષ્ણપતિ ઊચરઈ સાગર મતું નહી કરઈ, ઉચરઇ મિચ્છાદક. તે નહી એ. • વલતું મુનિવર કહઈ એમ કુહુ પ્રભુ કહિઉં ન કરઈ કેમ; પ્રભુ એમ નિજગુરૂવચન તે નવિ રહઈ એ. ૧૨૪૨ 5 નિજગુરૂવચન આરાધતાં સભા સંયમ સાધતાં, વિરાધતાં વીર જમાલિતણું પરિ એ. ૧૨૪૩ હેમસૂરિ કહઈ સુણે સુખકરૂ રામચંદ્રસૂરિ સુંદરું; નહી વરૂ પદ દેવું બાલચંદ્રનઇ એ. ૧૨૪૪ અજયપાલિ એક ફંદ કીઓ બાલચંદનઇ નિજ પદ દીએ; 10 નહી દીઓ તો અગનિસિલા ઊપરિ સૂએ એ. ૧૨૪૫ રામચંદસૂરિ અણસણ કરી નિજગુરૂવચન તે ચિતિ ધરી, સુરપુરી પામ્યા અગનિસિલા રહી એ. ૧૨૪૬ એમ તે ગુરૂનાં વયણે કાજેિ જીવ આપે નિજગુરૂવાજિં; તુમ રાજિં કિમ જાઈ ગુરૂ બેલડા એ. ૧૨૪૭ 15 તુમ કહણ કિમ નવિ પાલઈ વિપરીત બાલ કિમ નવિ ટિલિઈ; કાં ભાલઈ અલગું મત તે માંડવા એ. ૧૨૪૮ કહઈ ગુરૂ ઘણું કહેવું કર્યું એહ સાથિં અઠ્ઠ મન વસ્યું; નહીં તસ્યું તુમ સાથિ મનમાહરૂં એ. ૧૨૪૯ જે તમે નેમિસાગર વાંદે તે અહી રહવા કરે છાંદે; 20નહી તો એ અહી તુમનઈ રહવું નહી એ. ૧૨૫૦ સુણી તે મુનિ સિદ્ધાવીઓ અમદાવાદ આવીઓ; ભાવી આ વાત હવી તે સવિ કહી એ. ૧૨૫૧ સુણી સંઘ એમ ચીંતવઈ કર્યું વિચાર કરે હવઈ; તે હવઈ આચારજિ પદ આપીઈ એ. ૧૨૫૨ 25 દ્વાલ રાગ ગાડી, ચઉવિત સંઘ મિલેવિ કઇ વિચારણા; હર પરંપરા કિમ રહઈ એ. [ ૧૦૩] ૧૨પર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy