SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ આચારજિ પદ દીજઇ નૂતન તા રહેઇ ગુરૂ લાજ; સેાવિજય વાચક વતું કહુઇ ઉતાવલિ નહી કાજ, કહી સઘનŪ વલી લેષ લષાવઇ એ કમહી તે આવઇ; શ્રાવક સહૂનŪ વાત જણાવઇ તે પણિ સહૂ મનિ ભાવઇ. 5દસ વીસ વાર ફ્રિી ફ઼િી લષતાં ઉત્તર તેહજ આવઇ; વલી સંઘ ષલનયરના આવી વાચક આગલિ ભાવઇ. સંઘવી સામકરણ સાહુ સામા કહિન સુણા ઉવઝાય; જો એક કહેણુ કરો અન્નારૂ તે એ સહી મેલ થાય. વાચક કહેઇ ગુરૂ હીર પરંપર રહતાં જે તુમ ભાવઇ; 10 તે કરસ્યું સહી કહુઇયા અજ્ઞાન” પણિ તેહનઇ મનિ નાવઇ. ૧૧૯૪ તા તે કહઇ જે વિજયસેનસૂરિ પટા લિખ્યું ગ્રંથમાટેિ; વિજયદેવસૂરીનઇ નામિ લિખતાં આવઇ ઘાટ”. 20 ૧૧૯૦ ૧૧૯૧ Jain Education International 2010_05 ૧૧૯૨ ૧૧૯૬ તા વાચક કહેઈ ભલૂ છુિં એમ જો તેહનઇ ચિત્તિ આવઇ; તે તેણે તે લિષીય જણાવિ તેહુજ ઉત્તર ભાવઇ. 15 વલી શ્રીસામવિજયવરવાચક વિનતી લષઇ વિનીત; તે ભવિયણ તુમે સુયેા ભાવિ થિર કરીન” નિજચિત્ત. For Private & Personal Use Only ૧૧૯૩ ૧૧૯૫ ! હાલ ૫ રાગ રામિગિર. ૧૧૯૮ સામિવજય વાચક વલી લષઇ ગુરૂ હિત હેવ રે; લાક હુઇ કા પાકા નહી સમઝાવઇ વિજયદેવ રે. જ્ઞાનતિ’ ન વરાંસીઇ કીજઇ દીવિચાર રે; સાગર ગુરૂના વિરાધક હૂ બહુ દુષકાર રે, જ્ઞાન, આંચલી૦ ૧૧૯૯ ખેલ છત્રીસ સિદ્ધાંતના ઊથાપઇ એ નિટોલ ૨; ૧૧૯૭ પાંચ એ ખેલ નિજગુરૂતણા હીરના માર ખાલ રે. જ્ઞાન૦ ૧૨૦૦ 25 પૂરવસૂરિ બહુ હેલી હેલ્યા ગ્રંથ અનેક રે; એહ સાથિ કસ્યા અધડા કસ્યા એહ વિવેક રે જ્ઞાન૦ ૧૨૦૧ જે તુમે રાગવસિ પ્રભુ અવિચારિ એ કાજ રે; { ૯૯ ] www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy