SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ મહિસાણા લગધ પૂકિં પહુતા તેહઈ તે નવિ માનઈ; એર એર કયા કહે તુમ માહિકું સિદ્ધચંદકું ન પિછાન. ૧૧૭૬ તેરા ગુરૂ હમકું કયા ડરાવઈ અબ કયું હમકું સીષાવાઈ ફિરી પાછા પાટણમાં આવઈ ગુરૂનઈ વાત સુણાવઈ. ૧૧૭૭ 5 સિદ્ધચંદ રાજનગરિ ૫હતા રાષી જગમાં માંમ; સેમવિજય વાચકનઈ વાંદઈ સમકિત રાષઈ ઠામ. ૧૧૭૮ સાબાસી કાવિદ સિદ્ધચંદનઇ બિહુ ઠામે ધરી ટેક; આપ રાણી કીધું અજૂઆલું માટે એહ વિવેક • ૧૧૭૯ એક દિન દુસમન પ્રેરિએ રાજા સિદ્ધચંદ્ર પ્રતિ ભાસઈ, 10 તરૂણપણ તુઝ દીસઈ અધિકા નહી ફકીરાઈ વરસઈ. ૧૧૮૦ ધરિ દુનીઓ હય ગય તુઝ આપું આપું મલક બહૂત; નિસુણી વાત અવનીપતિ કેરી ચિંતઈ રહઈ કિમ સૂત. ૧૧૮૧. કહઈ તવ સિદ્ધચંદ વિચારી અવનીમતિ અવધારે જે જેણુઈ અંગીકૃત કીધું તે ન લઈ કિરતારે. ૧૧૮૨. 15 ભૂપ સુણી તે વાણી જે નવિ માનઈ બેલ; તે હાથી હેલિ નાંષીનઈ મારે એહ નિટેલ. એ ભયથી પણિ નવિ તે ચૂકે એમ અનેક ભય દાખ્યા; પણિ તેણઈ તે આપ ન છાંડિલું વ્રત પિતાનાં રાખ્યાં. ૧૧૮૪ દેશી નય તસ અતિઆ કીધે પુનરપિ પાસઇ તેડી, 20 દેઈ દિલાસા બહુપરિમાન્યા નાંખ્યા પિશ્ન ઉથેડી. ૧૧૮૫ એમ એક ટેક તિહાંકણિ રાષી બીજી આ અધિકારિ; વાચકપદ આચારજિ છાંડી માંડી મતિ આચારિ. ૧૧૮૬ પરમ ગુરૂ શ્રીવિજયસેનસૂરિ તાસ પરંપર રાષી, શુદ્ધ સવહષ્ણુ એહની જગમાં કવિતાઇ અહીદોષી. ૧૧૮૭ 25નંદિવિજયવાચક વર બેલિં સિદ્ધચંદ કવિરાય, બીજા ગીતારથ મિલી સઘલા પ્રણમઈ શ્રીવિઝાય. ૧૧૮૮ સેમવિજય વાચકનઈ વીનવઈ કહઈ હવઈ કરો ઉપાય હર પરંપર રાષે રૂડી જિમ મન વંછિત થાય ૧૧૮૯ [૮] ૧૧૮૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy