________________
૧૧૬૬
વલતો ઉતર લષીઓ એહવે કરવું હુતું તે કીધુ; તે ઊપરિ જાણે તે કર એહવઉ લિખિઉં પ્રસિધઉં. ૧૧૬૨ મેઘવિજયવાચક સુવિચારી લષીઉં એહવે ભાવ;
આવી ગુરૂની આણુ પલાવે તો જાઈ સવિ પાવ. ૧૧૬૩ 5 તિહાં પણિ ઊતર તેહજ લિષીઈ પણિ નવિ ચિત્તિ ચેત; બીજે ઉત્તર કાંઈ ન આપઈ નવિ જાણુઈ હિતeતઈ.
૧૧૬૪ એહવઈ અવસરિ વાત હૂઈ એક તે નિસુણે સાવધાન મકરબષાન તે ગુજરિ આવઈ લેઈ નૃપનું ફરમાન. ૧૧૬૫ નયર જલરિં જ તે આવ્યા ભાણચંદઉવઝાય; 10 મકરૂબષાન હજૂર જઈ મિલીઆ તે ૨લીઆયતિ થાય.
અતિ આદરસિઉ પૂછઈ પ્રેમિં મકરૂબષાન દેઈમાન; કહું કાંઈ કામ હોઈ જે તમારઈ તે કરસ્યું સુપ્રધાન. ૧૧૬૭, તે વાચક વલતું એમ ભાસઈ હૂઈ છઈ એક નવાઈ હીરવિજયસૂરિ વચન ઉથાપી સાગર હૂઆ દુષદાઈ. ૧૧૬૮ તે પણિ વિજયદેવસૂરિ સાથિં સમઝી અલગું માંડઈ; હીરવિજયસૂરિ વચણ ઊથાપઈ ગછ સઘલાનઈ ભાંડઇ. ૧૧૬૯ નિસુણી જ્ઞાન ભણુઈ સુણે વાચક સિદ્ધચંદ અલ્લ બેર્લિ; આવઈ જે તે કહઈ તે કરસ્યું તવ સાથિં ચાલઈ શેલિં. ૧૧૭૦ ષાના સાથિ તે આવઈ પંડિત સિદ્ધચંદ સમરF; 0 સિદ્ધપુરિં તવ આવ્યા નિસુણી લેવા તસ પરમથ. ૧૧૭૧ પાટણથી વિજયદેવિ પાઠવિયા મુનિ શ્રાવક સંજુર ધન્નવિજય નઈ અબજી મહિને દસ વહલિ સાથિ પહૂત. ૧૧૭૨ જઈ પંડિતનઇ સવે સુણાવઈ જે તે મિં કહેવરાવ્યું વાચકપદ દેઉં અહી આવે તે તસ મનિ નવિ ભાગ્યું. ૧૧૭૩ 5કહઈ સિદ્ધચંદ સુણે તમે શ્રાવક મુઝ ગુરૂ ભાણચંદ; તેહનઉં મન હસ્યઈ તિમ કરયું અદ્ધ મનિ એમ આણંદ. ૧૧૭૪ ઉપાધ્યાપદ સિં કયા કરૂં ઉનકા ગુરૂમેરા ભાણચંદ; ઉનકી ચાહ કરૂં મિં સબ દિન તું કયા દેવઈ સૂવિંદ.
૧૧૭૫ [ ૭]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org