________________
વારિ વસતિ નવિ દેવું અન્ન ગામિ ગામિ લિષિઉં એ ધન્ન વીરશાસનિ સૂરિ બહુ હવા દાન નિષેધ ન કીધા નવા.
થવ ન કીધા નવા. ૧૬૫૦ એ સામાચારી એહથી પ્રગટ થઈ એ અનુચાનથી;
એતે નહી જિનશાસન માગ એહવા લેષ લષઈ દુષભાગ. ૧૧૫૧ કલેષ વાલઈ લાલજી હાથિ દીયા દર્શનિ લાલજી કરિથી લીયા, દર્શનવિજયવાચકને આપ લેષ સંભલાવ માંહિં સંતાપ. ૧૧પર કરી ઉતારા રાખ્યા પાસિ કે બીડી એકલઈએ હલ્લાસિક સાહ માનજી જે કાલૂ પુરા તસ હાર્થિ તેડી દીધા ષરા, ૧૧૫૩ તેણઈ રાજનગરિ જઈ દીધ સેમવિજય વાચક તે લીધ; 10 વાંચી જા તાસ અગ સંઘ તેડી જણ ગ. ૧૧૫૪
તે જાણીનઈ સહુ ગહરિઉં હૈ હૈ એણુઈ એ સિવું કરિઉં, ટાલી મનથી તેહની આસ સહુઈ લઈ અમ્યું વિમાસિ. ૧૧૫૫ એથી નવિ દસઈ કાંઈ ભલું અતિ અધિક લષીઈ કેટલું;
ગુરૂ નાનાં મનમયલાં જોઈ કુહુ તિહાં કેહવું રૂડું હોઈ. ૧૧૫૬ 15
ઢાલ છે
રામ રામગિરિ; દેસી આખ્યાનની. એમ જાણ સંઘ અમદાવાદને ગુરૂનઈ લષીય જણાવઈ; રાજનગરિ તુમે પૂજ્ય પધારે કઈ વાચક તિહાં આવઈ. ૧૧૫૭
વલતું તેણુઈ લિષિઉં એહવું અહ્મનઈ શકુન ન થાઈ; 20 વાચક આવ્યાનું કામ અહી નહી કર જિમ મનિ ભાવઈ. ૧૧૫૮ સંઘ ખંભાતિનઈ વલી લિખિઉં ગુરૂઆણુ ઊથાપી; જે સાગરનઈ લીધા જેહિં તો અપકીતિ વ્યાપી. હવઈ જે રાજનગરિ તુમે આવી વાચકનઈ સમઝાવી, સંઘસાષિ મત મિચ્છાદુક્કડ સાગરપાંહિં કરાવી. ૧૧૬૦ જે વિણ કટિ કલેસ ટાલક્ષ્ય તે થાસ્યઈ સહી વારૂ; નહીં તે જાણે તમે તમારું કેઈ નહી તુમ સારૂ.
[ ૯૬ ]
૧૧૫૯
૧૧૬૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org