SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪૧ કેઈન માનઇ તેહનઉ લિખિઉં લેખ મહેત કુણિ નવિ રષિG; વાચક મેઘવિજયના સીસ ઇદ્રવિજય ઊપરિ અતિ રીસ. ૧૧૩૬ 25 ભાણુચંદ વાચકનઈ પાસિ સયલ સંબંધ કહિ સુવિમાસિક વાચક બેલ લેઈ અજમેર પુહુતા પણિ તે પડિઓ ફેર. ૧૧૭ 5ષભનયરિથી સાગરીએ છેક લિષી મેકલીઉં મેટું એક જીવવિજય પંડિત અવગણુઈ તુમ આણથી અલગું ભણુઈ. ૧૧૩૮ તેણઈ તાસ ઓલભ દીધ પણિ તે કામ રતિ નહુ સીધ; તે માહંત તપસીય નિરીહ કેઈ ન લેપઈ તેહની લીહ. ૧૧૩૯ તેહનઈ હીરવયણિ મનરંગ ન ગમઈ કાંઈ સાગરને સંગ; 10રીસ કારણ ગુરૂભગતાપણું ગુરૂ ભગતા ઊપરિ દુષ ઘણું. ૧૧૪૦ શ્રીગુરૂ વિજયસેનના સીસ અતિવયરાગિ રહઈ નિસદીસ; ઉગ્ર ચારિત્ર ચલાવઈ પંથ સહણ સાચી એ પંથ. ૧૧૪૧ સામવિજયવાચક આદેસિ ચેમાસું ન લીય સુનિવેસ; પંડિત હંસવિજય શુદ્ધપષ્ય મહાવરાગી વેલેરષ્ય. ૧૧૪૨ 15 એહવા માહંત ભણી તસ દસ દીધે આણી મનિ અતિ રેસ, એ ચતુરાઈજે અસી નિસણુઈ જે તે ઊઠઈ હસી. ૧૧૪૩ વલી એક જે તાસ વિવેક આપિ ઉપાધિ કરી વલી એક; સૂરતિ નયરિ પજુસણ ભણી છતાં તિહાં ગુરૂ ભગતા મુ. ૧૧૪૪ પંડિત ધનહરષ બહુશ્રુતા કરઈ વષાણુ ગુરૂ આરાધતા; 20તે ઊપરિ લિખીઓ આદેસ સાગરીઆ જૂદા નઇ રેસિ. ૧૧૪૫ રાનેરથી અશ્વિના યતી જિનઆ ભંગ ન બીહઈ રતી; બઈસી નાવા તાપી નદી ઊતરી આવ્યા તે પણિ બદી. ૧૧૪૬ તેણુઈ તીહાં જૂદું કીધ વષાણુ ઈમ અનેક જૂદાના કાણુ વલી કાગલ લષીઆ બહુભાતિ લષી તે માંહિં બહુ તાતિ. ૧૧૪૭ 25નયર બરહાનપુરિ જસસાગરો તાસ લષ બહુ રષે તમે ડરે વિજયપષ્યમાંહિં જે મિલ્યા તે જાણે અક્ષથી ટલ્યા. ૧૧૪૮ * મેલ કરીનઈ કરૂં રેવણું એકઈ એક પ્રતિ અવગણી; સંઘ સનઇ કર હાથિ નવિ મિલવા દે તે સાથિ. ૧૧૪૯ [ ૯૫ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy