SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ લેપી નિજગુરૂની મરયાદ એમ તેણુઈ કીધા ઉનામાદ. ૧૦૯૪ તે માર્ટેિ કહઈ સુવિહિત સાધુ અક્ષે તે વીરપરંપર લાધ; હીરવયણિ જેહનઈ અપરાધ તે સાથિં સવિતંડલિ બાધ. ૧૦લ્પ સાગર તથા સાગરનઈ પ્રાસિ તેહસિઉં નહી સંબંધ વરાંસિક 5 જે સાગર માનઈ ગુરૂબોલ તો તે સાથિ હાઈ રંગરેલ. ૧૦૬ વિજયદેવસાયિં એ આડિ સાગરનઈ મુંકઈ તે તાડિ; નિજગુરૂ આણે મનાવી લઈ તે તેહનઈ મનાસઉં વાંદી ઈ. ૧૯૯૭ જિહાં લગઇ એ એમ ન થાય તિહાં લગઈ કઈ તિહાં ન જાય; એ સાથિં કે નહી સંબંધ ગ૭ સહૂઇ એમ કીધે બંધ. ૧૦૯૮ 10 લિખ્યાં કરી.મેકલીઓ બહું કામિ ઠામિ જે જાણઈ સહુ ષેતિ ક્ષેતિ દીધા આદેસ સાગરનઈ કે ન દીઈ પ્રવેસ. ૧૦૯ નંદિવિજયવાચક કહઈ અષ્ણુ ગુરૂવચને માહારૂં મન વસિઉં; જે ગુરૂ આણુ આરાધઈ આસિ તે સહૂ આ માહરઈ પાસિ. ૧૧૦૦ એમ જાણી ચડતી તસ દિશા સાગરીઆ મનડઈ અતિ હસ્યા, 15 જાણઈ કાંઈ કરીય ઉપાય કરીય જિમ એ દૂરિ જાય. ૧૧૦૧ અમ્યું વિમાસી મિલી દીવાણિ કરી સાઈ કરવા હાણિ તે જાણ સુધો સંબંધ વાચકિં કીધે એ બંધ. ૧૧૦૨ જઈ મિલીઆ સાહિબ બલવંત જ્ઞાન અબદલા કીધો અરિઅંત; તાસપાસિ બેલી પારસી અતિપ્રસન્ન તે બેભે હસી. ૧૧૦૩ 20 કુહુ પુસફઈમ તુમારૂ કામ તુમ દુસમનનું ફેડું ઠામ, વાચક કહઈ દુસમન કે નહી પણ એક વાત સાહિબસુણે સહી. ૧૧૦૪ માહરઈ એક અછઈ ગુરૂભાય તે બેપર હૂઓ મહારાય; તેણઈ કીધા એક નવા કતબ તે અમ ગુરિ નવિ રાખ્યા હસેબ.૧૧૦૫ તેમાંહિં ગુરૂ ગાલી લષી તે નિસુણું મન થાઈ દુષી; 26તે માર્ટિ જે સાહિબ સુણઈ તે તે અહી આવઇ એમ ભણઈ. ૧૧૦૬ તો તે નિસુણ અબદલાષાન વાચકનઈ દીઈ બહુ માન; કહઈ બોલાવું અબ તે ઈહાં અહદી મેકલસિલું અસૅ તીહાં. ૧૧૦૭ લષી કુરમાન અહદી આપીએ તે બિહુનઈ બાંધી અા દીઓ; [ ૯૨ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy