SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ આ અહદી જાણ્યા તેણુ તે તેણુઈ જા ભમરણ ૧૧૦૮ માણસ ચાર મોટાનઈ મિલ્યા મેલ મેલ એમ કહીનઇ ભલ્યા; ચોમાસું સહુ એકજ રહઈ પછઈ કહેવું છે તે એ કહઈ. ૧૧૯ રાજનગરિ તે આવઈ વહી કરસ્યઈ જિમ વાત ગુરિ કહી, 5 એમ જાણી ભણસાલી ભર્યો દેવ નામિ છઇ નિરમલે. ૧૧૧૦ દેસી વેણી નગરને સેઠ તિમ દેસી મનીઓ શુભ દે; સાહા નાના વધૂઆ વરલાજ નૃ૫ વદીતાં કરઈ શુભ કાજ, ૧૧૧૧ એ ચારઈ વાચકનઈ વીનવઈ કહણ અહ્મારૂં કરવું હવઈ; વાચક કહઈ ગુરૂવચને કાજ તે માનઈ તે રહઈ તુમ લાજ, ૧૧૧૨ 10 પૂછાવો જે તે એમ કરઈ ચોમાસા પારણિ ચિત ધરઈ; વિજયદેવસૂરિ આવઈ અહી સંઘ સાષિ અમદાવાદિં રહી. ૧૧૧૩ વાચકનંદિવિજયસિઉં મિલી એક વિચાર કરી મન રેલી; સાગરપાઈ કરાવઈ મતું મિચ્છાદુક્કડ દિઈ સહૂ છતું. ૧૧૧૪ ન કરે તિહાં લગઈ રાષઈ ફ્રરિ તો તુમ કહણિ હેઈ મહમૂરિ 15 તેણુઈ પાટણિ ગુરૂનઇ લિખિઉં સયલ વૃતાંત વાચક તેણુઈ ઝષિઉં. ૧૧૧૫ ભયભારિ ચંપાબુ ભણઈ તમે કીધું તે કુંણ અવગણુઈ, પણિ હઈડઈ ટામાં પેટ ન લઈ કે જે કપટને કેટ. ૧૧૧૬ તારા લિખિઉં આવિવું દૃષીઉં મહાજન સહુઈ થયું સાષિઉં; 20 કર્યા લષીનઇ કીધો મેલ તે તેણઈ કપર્ટિ પાડ્યો ભેલ. ૧૧૧૭ કાગલ લગ્યે આદેશ વિદેશ અન્ન ન દેવું એ આદેસર કરી મેલનઇ કરઈ દેલ કાગલ ગછ ભેદવા નિર્દેલ. ૧૧૧૮ વિણ વારિક એલંભે લષઈ તે કઈ લેષઈ નવિ સષઈ; સેમવિજયવાચકની આણ મેઘવિજય નંદિવિજય સુજાણ. ૧૧૧૯ 25 ધર્મવિજય એ ત્રિણિ વાચકા તેહની આણ લહી તિહાં થકા; દર્શનવિજયગણિ પાંગરઈ નયર બરહાનપુર ભણી સંચરઈ. ૧૧૨૦ વંભનયરથી તે પાંગરઈ જંબૂસરિ તે આવી કરઈ; હીરવયણ વાસિત સહૂમતાં ભરૂઅચિ સૂરતિ અતિ શોભતાં. ૧૧૨૧ [ ૯૩ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy