SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું તે કીધું સુવિચારિ જે અહ્ય મનિ માનઇ નિરધાર. ૧૦૮૦ તક્ષનઇ એ સી કરવી વાત ગ૭પતિ હું માહારી એ વાત પરૂપણા મિં ચિત્તિ ધરી સાગર કહઈ હીરપરિ તે ષરી. ૧૦૮૧ એહ લિષિત તે અમદાવાદ વાંચઈ મનિ હે વિષવાદ; 5 તે સંઘસાથિં સમઝી કરી વાચક ચારઈ બહુબલ આદરી. ૧૦૮૨ લેષ લષી પૂછાવી મુની સંઘ સમત્ત કરી સવિ દુની, સંવત સોલવરસ બહરિ વૈશાષ સુદિ તેરસિ આસુરઇ. ૧૦૮૩ વાચકમેઘવિજયવિઝાય સેમવિજય સવિ વાચકરાય; વાચક ભાણચંદમુણિંદ નંદિવિજયવાચક મુનિઇદ. ૧૯૮૪ loવિજયરાજ વાચક ઉવગાય ધમ્મવિજય દીઠઈ ઉછાય; પંડિત પ્રમુખ ગીતારથ સહુલિષિત કરી મુનિ મિલીઆ બહુ ૧૦૮૫ શ્રીતપગચ્છ સકલ સમવાય યોગ્ય સયલ નયર સમુદાય; કેવલીઆશ્રી તથા જમાંલિ મરીઅચિનઈ ઊસૂત્ર ન ભાલિ. ૧૦૮૬ ઉત્સત્રભાષીનઈ નિયમેન અનંતાજ ભવ કહીઈ તેન; 15 બાર બેલ અનઇ શાસ્ત્રવિરૂદ્ધ કરઈ પરૂપણ તેહ અશુદ્ધ. ૧૯૮૭ તે માટે ધમ્મસાગર પાસિ રાજનગરમાંહિં ઉદાસ; સકલસંઘ પુરપાટણતણા તેહ સમગ્ગજનમાં નહી મણુ. ૧૯૮૮ શ્રીહીરવિજયસૂરિ તે છતા મિચ્છાદુક્કડ દેવરાવ્યા હતા, તેહ ઊથાપણિ કીલ વિરૂદ્ધ સર્વજ્ઞશતક વલી ગ્રંથ અશુદ્ધ. ૧૦૮૯ 20 તે પણિ વિરૂદ્ધ પરૂખ્યા ભણી સાગર સહ્ય થયા રેવણી વિજયસેનસૂરિ તે દૂરિ કીધા કૂડા જાણી ભૂરિ. ૧૦૯૦ સર્વજ્ઞશતક જે ગ્રંથ અપ્રમાણુ કીધો તે સહુ જાણુઈ જાણું, વાંચઈ તેહ ભણાવઈ જેહ શ્રીગુરૂ આણમાંહિં નહી તેહ. ૧૦૯૧ તેણઈ તે સાગર ગછથી દૂરિ તેહનઇ કે આદર ન દીઈ ભૂરિ; 25 જે તસ પાસઈ કરસ્ય આહાર તે સાથિં નહી સંગ લગાર. ૧૦૯૨ જે ગભેદી સાથિ સંબંધ કરસ્થઈ તે સાથિ નહી બંધ; તસ મંડલી જે કરસ્યઈ આહાર તે સાથિં નહી આહાર વિહાર. ૧૦૯૩ વિજયદેવસૂરિ તે ગ્રહ્યા તે તે ગ૭થી અલગ થયા, [ ૮૭ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy