SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ સહૂસાર્ષિ કહઈ અમદાવાદ આવી મિલવું બિહુય સવાદિ. ૧૦૬૬ મૂલ પટો જે શ્રીગુરૂતણે મતં તિહાં મિચ્છાદુક્કડ ભણે, એણી જિણસ્વઇ સહુ સંઘની સાષિ એકાંતિ તે વિપરીત રાષિ. ૧૦૬૭ સહુઇ આવિર્ષે નિજ નિજ ઠામિ ગુરૂ ફિરી પેહતા પાટણિગામિ, 5 બ્રાહ્મણપૂત્ર શૈધૃગિં સીસ કર્યો વિચાર ષટમાસી ઈશ. ૧૦૬૮ છાના તેડાવી સાગર રાગદ્વેષના જે આગરા, ચૈત્ર અમાવસિ મૂહુરત જોઈ સાગર લીધા ભલું નહી હેઈ. ૧૬૯ માણસ પ્રેષિ કહઈ વધામણું મેલ સાગરસિઉં હૂઆ એ ભણી; નિસુણે રાજનગર ખંભાતિ શ્રાવક બેલઈ જૂmઈ ભાતિ. ૧૦૭૦ 10 કહિઉં અસ્યનઇ કીધું કરૂં મેલ કસ્ય એ સહુઈ હસ્યું; અપરાધી લઈ ગ૭માંહ મેલ મેલ પોકારઈ એ કાંહ. ૧૦૭૧ હે બિ ભાઈની વઢવાડિ અથવા નાતિત હાઈ =ાડિ, તે વિષ્ટા લઈ એકઠા હોઈ તેહનઈ મેલ કહઈ સહુ કે ઈ. ૧૦૭૨ પણિ અપરાધી જોરિ લીધ શ્રાવક કહઈ અણસમજિઉં કીધ; 15મેલ કહ એ યુગતું નહી વાંક સવે કુહુ કિહાં ગયુ વહી. ૧૯૭૩ વડાવયણ લેપીનઈ કીધ આપિં જગમાં અપજસ લીધ; વેચાથા અા કુર્ણિ નવિ લીધ શ્રાવક બલઈ જગન્ન પ્રસીદ્ધ. ૧૦૭૪ તો હવઈ શ્રાવક કહઈ ગુરૂલ માઈ તે વાંદિ રંગરેલ. એમ સમઝીનઇ કાગલ લષઈ મૂલપટ માં કીધા પsઈ. ૧૯૭૫ 20મિચ્છાદુક્કડ દીધા વિના જે સાગર લીધા આસના; કીધો પરઠ તે નવિ રાષીઓ ગુરૂવયણે અતિ છેહ દાષીઓ. ૧૦૭૬ તે હવઈ અહ્મ ગુરૂવચને કામ પછઈ કહ અહ્મ લેપી મામ; જે ગુરૂનાં વયણુ અણુંસરી કરસ્ય કામ વિચારી કરી. ૧૯૭૭ તે તુમ સાથિં ગુરૂવિવહાર નહી તો નહી જાણે નિરધાર; 25એમ શ્રીમવિજય ઉવઝાય મેઘવિજય તિમ વાચકરાય. ૧૦૭૮ નંદિવિજયવાચક જાગતા ધર્મવિજય તિહાં ધુરિ આગતા; તેણે મિલી પણિ લિષિઉં એમ સંઘિ કાગલ લિષીઆ તેમ. ૧૯૭૯ વિજયદેવસૂરિ હાથિ પહુત વાંચી વલતું લષઈ એ સૂતક [ ૯૦ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy