SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પુદગલપરાવર્ત અસંખ્ય પછઈ મેષ જા એહવી નૃષિ. ૧૦૫ર એમ ન ઘટઈ જે માર્ટિ તેહ વડી સંઘણિ ભાવ ભાવે એહ; અધ્વર કહ્યા અછઈ એહવા તે કહીઈ સુણ કેહવા. ૧૦૫૩ પુદગલ પરાવર્ત અનંત રહઈ સંસારમાંહિ તે જંતુ, 5 તે માર્ટિ કહવું સુવિચારિ એ છત્રીસ બેલ વિચારિ. ૧૦૫૪ લિષીઓ લીઉં સૂધું કરી પાઠવિર્ષ ગુરૂનઈ આપુંસરી; સાગરસાથિ મેટા એહ વિઘટઈ બોલ મનિ ધર તેહ. ૧૦૫૫ તેહ વિચાર કરી અભિરામ કરી વિમાસણ કરવું કામ; ગુરૂઆણ જે અંગીકરઈ નહિ તો સાગર ગ૭ બાહિરિ ફરઇ. ૧૦૫૬ 10 દેશી લષિત લેષને એ પેટે વિજયદેવ મનિ ધરઈ ઉલટ; એ પાપી મુઝ પૂઠિ થયા સાગર તે સહી બાહિરિ રહ્યા. ૧૦૫૭ મનિ વિષવાદ ધરઈ અતિઘણે ન સકઈ પ્રગટ કરી મનત; જે વાંચઈ નિજગુરૂના બેલ તે વાંચતાં વારઈ નિલ. વાંચઈ બેલ છત્રીસઈ લેવિ સાગરમત ઊથાપન હેવ; 15 રીસ ચડાવી નાંથી દીઠ ૪જુમારગ તે વાંકે વી. ૧૦૫૯ નિસુણી સેમવિજય ઉવઝાય વલી એક લેખ લષઈ મનિ ભાય; જે ભગવાનનો હોઈ આદેસ તો તુમ પાસઇ રહું આવેસિ. ૧૦૬૦ વડપણિ કરૂં તમારી સેવ એ ઈચ્છા છઈ મુઝનઈ દેવ; તે ગુરૂ લષી પઠાવઈ આજ અહ્મપાસઈ નહી છઈ તુમ કાજ. ૧૦૬૧ 20 એહ સરૂપ જાણી ગુરૂતણું હીરવયણથી વિપરીત ઘણું તિહાંથી નંદિવિજય ઉવઝાય પાંગરીઆ કુણંગરિ જાય. ૧૦૬૨ તવ પંભાતી અમદાવાદિ સંઘ સંપેસરિ આવઈ આહલાદિ; તતષિણિ મુનિ પાઠવિઆ બેય કહઈ ગુરૂ તિહાં બોલાવઈ તેય. ૧૯૬૩ શ્રાવક કહઈ નાવું તિહાં પાટણનગરિ ગુરૂ છછ જિહાં, 25 ત ચાણસમઈ પરઠિઉં બિહુ આવી મિલવું તિહાંકણિ સહુ. ૧૦૬૪ તિહાં પાટણથી ગુરૂ આવતાં શકુન ન થાય મન ભાવતાં ફિર ફિરીનઇ આવઈ તિહાં ચાણસમઈ સંઘ મિલીઆ જિહાં. ૧૯૬૫ મિલી બયડા નઇ કરઈ વિચાર સાગરનઈ લેવા નિરધાર; ૧ ૨ [ ૮૯ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy