SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ એ ગાથા સાગરની કરી તેહ ગ્રંથ અશુદ્ધ રે, ગ્રંથ કરતા ઉપદેસક તસ માનઈ તે મુદ્ધ રે. ચ૦ ૯૭૬ તે કહઈ એહ માનું નહી માનુ હીર કહઈ જેહ રે; તેહ છેટે ગ્રંથ એહ જલિ નવિ બેલવઈ તેહ રે. ચ૦ ૯૭૭ 5 એમ જિનશાસનિ ધરમના અછઈ બેલ અનેક રે; જીવ અનેક મુગતિ ગયા આરાધતાં એક એક રે. ચ૦ ૯૭૮ રાષભને જીવ પૂરવભર્વિ ધનસારથવાહ રે; તેહ પણિ પ્રથમ ગુણઠાણુઓ મુનિ સાથિંછ રાહ રે. ચ૦ ૯૭૯ કબરિ લેઈ આમંત્રીઆ દીઈ ફલ સહકાર રે; 10 સાધુ સચિત્ત તે નવિ લઈ વહરાવઈ વૃત સાર રે. ચ૦ ૮૦ તેહ વહરાવત અરજીઉં તેણુઈ તીર્થકરગત રે; દાનથકી તેહ મિથ્યાતીઓ હૃઓ જિન ઈબુત રે. ચ૦ ૯૮૧ સીઅલ પાલી કે મુગતિ ગયા તપ તપી અનેક રે, તામલિ પૂરણ તાપસી થયા દેવપતિ છેક રે. ચ૦ ૯૮ર 15 પૂરવભવિ કુમારનપ જીવડઈ જિન પૂછઆ કૃતિ રે, પાંચ કેડીનઇ મિથ્યાતીય લહિઉં રાજ્ય બહુ મૂલિ રે. ધીવર હરિબલ કેલીઓ દયા પાલી સંસારિ રે; પ્રથમ ગુણઠાણઈ તે રાથિકા લહ્યા સુદગતિ સાર રે. કે મુનિ દર્શનથી લહ્યા કે સ્વયં પ્રતિબંધ છે; 20 કે ભવ અસ્થિરતા દેષિકરિ સુષ કરણનીરાધ રે. પન્નરસ તાપસ દીષીઆ શ્રીમૈતસિં જાણું રે, તેહ જિનપંથ લહતા નહી લહ્યા કેવલ વરનાણું રે. ચ૦ ૮૬ ભૂષ ભજેવાનાં કારણે મુનિ હૂએ દુમક જીવ રે, દ્રવ્યસામાયકથી હૂએ રાયસંપ્રતિ પીવ રે. 25 એમ નય બેલ અનેક છઈ કહતાં લાભઈ ન પાર રે; જે જિનવચન એકઈ સહી આરાધિં સિવસાર રે. ચ ૯૮૮ કે કહઈ તે સિ૬ વષાણુઈ જેહ પંથ અશુદ્ધ રે; સુણિ રે પંથ ન વષાણય એક વચન જે શુદ્ધ રે. ચ૦ ૯૮૯ [ ૮૩ ] - ર૦ ૯૮૩ ચ૦ ૯૮૪ ચ૦ ૯૮૫ ચ૦ ૯૮૭ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy