SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ જિમ કે દેહકુત્સિત અછઈ એકઅવયવ સાર , તેહ ભલે જિનવચનથી એમ જાણિ નિરધાર રે. ચ૦ ૯૦ બેલ હવઈ સુણે પંચવીસમે પરપષ્યીકૃત ધર્મ રે, જલધિ કહઈ તેહ લેખઈ નહી સુણે તેહને મમ્મી રે. ચ૦ ૯૧ 5 નહી, અકામ તે નિર્જરા નહીઅજ્ઞાન તે કણ રે, કિંતુ કહીઈ ઊઠિ બાંસવું એહ વહેણ તે દુષ્ટ રે. 1 ચ૦ ૯૨ ઉપદેલમાલસૃત્રિ તથા વલી વૃત્તિ એ સાષિ રે ધરમકિયા કહી પરપષ્યની જાણિ તું એણું મેલિંભાષિ રે. ચ૦ ૩ થોડું આગમ અણું સારીઉં ઘણું અજ્ઞાન કષ્ટ રે; 10 પણિ નહી નિષ્ફલ સરવથી એહ અબ્બર સ્પષ્ટ રે. ચ૦ ૯૪ કહસિઉ બોલ હવઈ છવીસમો શ્રીહીરવિજયસૂરીસિર નમે, તેહ પ્રસાદિત જે બેલબાર તિહાં કહિઓ મારગાનુસાર. ૫ તેહ વિપરીત અરથ કે કરઈ તે ન ઘટઈ ભવમાંહિં ફરઈ; 15જે કે જંતુ કરઈ ઉપગાર પાલઈ કરૂણા અતિહિં ઉદાર. ૯૯૬ દાન દઈ નઈ ન કરઈ કષાય વિનય સાચવઈ ધરમહ ઠાય; બાલાવિઓ અતિ મીઠઉં વદઈ એહ બેલ બીજા વદઈ ૯૯૭ તે મારગાનુસારી કહ્યા ગુરૂપરંપર સૂત્રિ કહ્યા કહઈ સાગર સહણ આપ મારગાનુસારીને એ વ્યાપ. ८८८ 20 એમ કહતાં પૂરું નહી પડઈ પોતામાંહિં આવી અડઈ; મારગિ જાતાં જે મહેસરી પરપષ્યનાં ઘર આણંસરી. સાધુસ ભણ તે દીઈ પુણ્ય નહી કહે પાપ લેખીઇ; પાપિ કિમ ધનસારવાહ પ્રથમ તીર્થંકર હૂઓ નાહ. ૧૦૦૦ મલેછાદિક ઉપદ્રવ ઊપનઈ મુનિ ઘરમાંહિં રાષઈ છનઈ; 25 ચૈત્ય વિઘન મિથ્યાતીઈ ટલિઉં તે ભુંડું કઈ રૂડું કલિઉં. ૧૦૦૧ પરપષ્ય પ્રત્યાખ્યાન સુવિહિત સાધુ મુખિ સુવિધાન; તે છેટું કઈ સાચઉં કરિઉં મારગાનું સારી કહું આણું સરિઉં. ૧૦૦૨ [ ૮૪ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy