SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ માયા - जन्नं कुमईवग्गो अरिहंताईण नाम समरंतो । पइसमयं महपावं अणंतभवकारणं जणइ ॥ જિમ જિમ ધરમક્રિયા કરઈતિમ તિમ મુગતિથી દૂરિ રે, 5 એહ કહવું ન ઘટઈ સહી કહઈ તસ ભવ ભૂરિ રે. ચ૦ ૯૬૬ Tયાનેકારસ્તવનં– . नमुक्कार एक अक्खर पावं फेडेइ सत्त अयराई । पन्नासं च पएणं सायरसययं समग्गेणं ॥ ९६७ ભાવ એક કહિ સવિ જીવનઇ નહી એકનઈ સારિ રે, 10જેહ આરાધઈ તે ફલ લહઈ એહ શાસ્ત્ર અણુંસારિ રે. ચ૦ ૬૮ માયા जो गणइ लक्खमेगं पूएइ विहिजिणनमुक्कारं । तित्थयरनामगो सो बंधइ नत्थि संदेहो ॥ ९६९ શિવકુમાર વ્યસની હૂતે નવિ સહઈતો ધમ્મ રે; 15તેહ નોકાર પ્રસાદથી રહિએ જીવતો મર્મ રે. ચ૦ ૯૭૦ વલી પરક ઊપરિ કહિઉં ચંડપિંગલ ચેર રે, રાજ્ય લહી મુગતિ રમણી વરી જેહ મિથ્યાતી અઘોર રે. ચ૦ ૯૭૧ વલીય એક ચોર મિથ્યાતીઓ સૂલી રેપીએ ભૂપિ રે, તેહ નેકારના પદથકી હુએ દેવતા રૂપિ રે. ચ૦ ૯૭૨ 20 પુલિંદ પુલિંદી મિથ્યાતી મુનિમુખિ નવકાર રે, સુણું સુરભવ નરભવ કરી લહ્યાં મુગતિસુખ સાર રે. ચ૦ ૯૭૩ ધરણપતિ ઇદ્ધ પદવી લહિએ ચંડકસિ જિન દેષિ રે; સુર થયા એહમિથ્યાતીઆ લહસિઈ મુગતિ તતવ રે. ચ૦ ૯૭૪ ગાથા – 25 ન મ રિહંતાન નામ સમરતો ! पइसमयं महपावं अणंतभवकारणं जणइ ॥ [ ૮૨ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy