________________
જેહ સત્તરિ પૃથિવી કહઈ તેહને છ0 કિહાં કામ રે, તેહ તમે ચિત્તિ વિચાર આપમતિ નહી કામ રે. ચ૦ ૯૫૧ બેલ નિસુણે હવઈ વીસમે પંચાશસૂત્રવૃત્તિ રે, લલિતવિસ્તરાવૃત્તિ વલી પર તમે ચિત્ત રે. ચ૦ ૯૫૨ 5 પ્રસંસા અનુંમદના જા એકજ ભાવ રે,
તે કેઈએક જૂદા કહઈ ન ઘટઈ તેહ સભાવ રે. ચ૦ ૯૫૩ બેલ એકવીસમે સાંભલે સમડિકા નામ રે; ગ્રંથ પ્રનેત્તરસમુચ્ચય વલી એહ અરથને ઠામ રે. ચ૦ ૫૪
ભરતક્ષેત્રમાંહિં આપણું જાણ્યા વિણ પરદેસિ રે, 10 સાધુ છઈ એહવું સંભાવીઇ અબ્ધિ કહઈ હું ન માનેસિ રે. ચ૦ ૫૫
શ્રીતપાગચ્છવિણ અવર કે નહી સાધુ સંસારિ રે, એહ કહેવું ન ઘટઈ સહી જિનવચન સંભારિ રે. ચ૦ ૯૫૬ હવઈ સુણે બેલ બાવીસમે ભગવતીસૂત્ર ચભંગીરે,
સીલસંપન્ન નામ એગને સુઅસંપન્ન અભંગી રે. ચ૦ ૯૫૮ 15એહને ભાવ ભવિ સાંભલો પૂછાઈ ગૌતમ એગ રે; વીર કહઈ સુણિ એ કહું ચ્યાર પુરૂષ સુવિવેગ રે. ચ૦ ૯૫૮ સીલસંપન્ન એક જાણ શ્રુતતણું તસ હાણિ રે, શાસ્ત્રસંપન્ન એક જાણુંય નહી સીલ મનિ આણિ રે. ચ૦ ૯૫૯
એક શ્રુતસીલસંપન્ન કહિએ નહી બિહૂયસંપન્ન રે, 20 •••••••••••••••••••••••••••••••••••••••••••••
ચ૦ ૯૬૦ જેહમાં સીલ છઈ શ્રુત નહી દેસથકી તેહ આરાધિ રે; તેથી વિપરીત પણું જે કહઈ તે ન હોઈ અહી સાધિ રે. ચ૦ ૯૯૧ બેલ ત્રેવીસમે સાંભલો ગબિંદુસૂત્રવૃત્તિ રે; લોકેત્તર જે નિહુનવાદિક તે સવે હલૂઆ પ્રવૃત્તિ રે. ચ૦ ૬૨
તે લોકકમિથ્યાત્વીથકી કહઈ સાગર ભારે રે, 25 તેહ કહવું નહી સુંદરૂ ગબિંદુ સંભારિ રે. ચ૦ ૯૬૩ - બેલ ચોવીસમેચિત્તિ ધરેજિમ જિમ ગણુઈ શ્રીનવકાર રે, તિમ તિમ ઉસૂત્રભાષીપરિ કરઈ અનંતસંસાર રે. ચ૦ ૬૪ ૧૧
[ ૮૧ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org