SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ નાગપતિ કહઈ પ્રભુ નવિ દીઈ હું દેઉં તુમ રાજ રે તે કહઈ તુઝ દીઉં નવિ લીઉં અહ્મ તાતસિઉં કાજ રે. ચ૦ ૯૩૭ ભગતિ એકાગ્ર જાણું કરી સંકમી પ્રભુતસુઈ અંગિ રે; સહસ અડતાલીસ અતિ ભલી વિદ્યા દીઈ મનિ રંગ છે. ચ૦ ૯૩૮ કગિરિવૈતાઢ્ય બિહુ શ્રેણિનું દીઉં તેહનઈ રાજ રે; તિહાં જઈ રાજ તે ભેગવઈ સરિઉં તેહનું કાજ રે. ચ૦ ૩૯ શાસ્ત્રમાંહિં એણી પરિ કહિઉં નવિ માનઈ તે જેહ રે; અબ્ધિ અડતાલીસ સહી કહઈ વિચાર મનિ તેહ રે. ચ૦ ૯૪૦ નિસુણે હવઈ બેલ અઢારમે દેવગુરૂપણું હાઈ રે; 10 અરિહંતનઈ વિષઈ એમ કહિઉં એણુઈ શાસ્ત્રિ એ જેઇ રે. ચ૦ ૯૪૧ પંચાશકવૃત્તિમાંહિં કહિઉં લલિતવિસ્તરાવૃત્તિ રે; ધર્મરત્નપ્રકરણદિકિ જૂઓ તસ વૃત્તિ દેઈ ચિત્તિ છે. ચ૦ ૯૪૨ બારમઈ સૂત્રપંચાશકિ ગુરૂશબ્દ વષા રે, ગુરૂ કહિએ ધરમ આચારયતીર્થકરાદિક મનિ આ રે. ચ૦ ૯૪૩ 15 તથા જયવીયરાય સૂત્રમાં જગગુરૂ એમ ભાષિઉં રે; તેહને અરથ તે સાંભલો પંચાશક થઈ.દાષિઉં રે. ૨૦ ૯૪૪ યથા કહું અરથ ઉપદેશક ગુરૂ કહિએ તેહજ મા રે, તે તીર્થકરાદિકન વિષઈ ગુરૂશબ્દ વષા રે. ચ૦ ૯૪૫ જલધિ કહઈ ગુરૂપણું નહી દેવપણું એકજ હાઈ રે, 20 એમ કહી શાસ્ત્ર સઈ ઘણાં કિમ માનીઈ ઈ રે. ચ૦ ૯૪૬ કહું હવઈ બેલ ઓગણીસમે જીવાભિગમ ઉપંગિં રે; ગંથન સંગિ રે. ભગવતી પન્નવણાદિક આઠ ગ્રંથનઈ સંગિ રે. શ૦ ૯૪૭ સાત અથવા આઠ ભૂ કહી અધિકી નવિ હાઈ રે; જલધિ કહઈ દેવલોકનઈ વિષઈ પ્રતર પ્રતર પ્રતિ જે રે. ચ૦ ૯૪૮ 25 એ બાસટિ પ્રતરાં મિલી પૃથિવી સત્તરી હોઈ રે, તેહ પૂછીનંઇ વિચારવું ભાવ શાસ્ત્ર બહુ જોય રે. ચ૦ ૯૪૯ ભગવતીસૂત્રિ પૃથિવી કહી રત્નપ્રભાદિક સાત રે, સિદ્ધસિલા વલી આઠમી એહ ભાવ વિખ્યાત રે. ચ૦ ૯૫૦ [ ૮૦ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy