SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ચારે નઇ ભિક્ષા ભેજને બત્રીસ હોઈ અંતરાય રે, તેહમાં ચઉદ તે ટાલવાં એણુપરિ તે કહવાય રે. ચ૦ ૯૨૩ બીજે આચાર સેતપટપરિ દેવ ગુરૂ દયા ધમ્મ રે; નહી તસ તર્ક શાસ્ત્રાદિકિં પ્રકિયા ભેદને મર્મ રે. ચ૦ ૯૨૪ 5 રાગ નઇ દ્વેષ રહિત સદા હતમે મહામä રે; કેવલજ્ઞાન નઇ દર્શન એહ દેવ જિન ભવ્રુ રે. ચ૦ ૯૨૫ દેવ પુરંદરિ પૂજીએ યથાઅરથ પ્રકાસી રે, સકલ કરમત ષય કરી હૂએ શિવપુર વાસી રે. ચ૦ ૯૨૬ દેવ એહવે અરિહંત નમઈ પંચ મહાવ્રત ધારી રે; 0 માનઈ મુનિ એહવા ગુરૂપણુઈ શમદમ ગુણ ધારી રે. ચ૦ ૯૨૭ પંચ પરમેષ્ટિ તે નિતિ જપઈ અચ્ચ પરૂપઇ ઉમેદ રે; પ્રમાદ કરણી કરતાં ઘણું ચિતિ ધરઈ બહુ દ રે. ચ૦ ૯૨૮ શથલપણું લેખઈ નહી દ્રવ્યલિંગી સમાન રે, શાસ્ત્રિ એ જૈન એણી પરિ કહ્યા ન કહઈ તેહ અજાણ રે. ચ૦ ૯૨૯ સતમે બેલ નીહાલયે આવશ્યકચૂરણિવૃત્તિ રે, ઋષભચરિત્રનઈ નમુત્થણું તસ વૃત્તિ ધરી ચિત્તિ રે. ચ૦ ૯૩૦ ધરણપતી નમિનિમીનઈ અડતાલીસ હજાર રે, - વિદ્યા આપી છઈ એમ કહિઉં એહ શાસ્ત્ર અણુંસાર રે. ૨૦ ૯૪૧ સાગર અડતાલીસ જ કહઈ કિમ મિલઈ તે કહે વાત રે; 0 ત્રાષભચરિત્રઇ એમ આણીઉં સુણે તેહ વિખ્યાત છે. ચ૦ ૯૩૨ 2ષભદેવિં ચારિત્ર લીઉં દેઈ શતપૂત્રનઈ રાજિ રે; તવ નમિ વિનમિ દેશાંતરિ ગયા બેહૂ વિનોદનેં કાજિ રે. ચ૦ ૯૩૩ આવી પૂછિઉં તેણઈ ભરતનઈ કહઈ હું દેઉં તુમ રાજ રે; તે કહઈ તાત દીઉં લીઉં એમ લેતાં અમ લાજ રે. ૨૦ ૯૩૪ તેહ જઈ તાત સેવા કરઈ રહી આ બિહુ પાસિ રે, નિત નવ કમલ પૂજા કરઈ કહઈ પૂર રાજની આસ જે. ચ૦ ૯૩૫ નિરીહ ન વદઈ ભગવંત તે ત્રિકશુદ્ધિ કરઈ સેવ રે, નાગપતિ વંદનિ આવીઓ પૂછઈ સેવનું હેવ રે. ચ૦ ૩૬ [! Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy