SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ અકિરિઓવાદી હવઈ જેભ હતણી સુણે તમે ધાતુર. ચ૦૦૮ ભવ્ય અભવ્ય કૃષ્ણપખીઓ તે નિયમિં કરી હેઇ રે, જેહ કિરિયાવાદી કહિએ તાસ લક્ષણ જોઈ રે. ચ૦ ૦૯ નિયમિં એ ભવ્ય હેઈ સહી શુક્લપથ્થી અવશ્ય રે; 5 અંત્ય પુદગલ પરાવર્તમાં તે સીઝઈ અવશ્ય રે. ચ૦ ૯૧૦ સમકિત દષ્ટી અથવા વલી મિથ્યાણી પણિ હોઈ રે, ક્રિયાવાદી એ લખ્યણ કહ્યાં વિચાર જ્ઞાનસ્યું જોઈ રે. ચ૦ ૯૧૧ બોલ પનરમ વલી ભાસીઈ સામાચારી વિશેષેિ રે, શ્રાવક પસાયત હુતો રાતિ પાછિલી શેર્ષિ રે. 10કરવું સામાયક કહિઉં અછઈ તે કહઈ એહ ઉત્સત્ર ૨; તેહ ન ઘટઈ એમ બેલિવું દૂષાય ઘણું સૂત્ર રે. ચ૦ ૯૧૩ કહીઉં પંચાશકરણિ રાતિં અંતિમ યામિ રે, ઊઠી પસાયત શ્રાવક સૂતે છઈ જેણઈ કામિ રે. ચ૦ ૧૪ ઈરીઆવીય તે પડિક્કમી સામાઈય ઉચ્ચાર રે, 15કરઈ જિમ કોઈ જાગઈ નહી પડિકમણલગઈ સાર રે. ચ૦ ૯૧૫ એહવું એ ચૂરણિ કહિઉં અછઈ કિમ થાઈ ઉસૂત્ર રે, તેહ માર્ટિ એ વિચાર જિમ રહઈ નિજસૂત્ર રે. ચ૦ ૯૧૬ બેલ લિષીઈ હવઈ સોલમે યેગશાસ્ત્રસૂત્રવૃત્તિ રે, વલી પર્દશનસમુચ્ચય તેહની વૃત્તિ ધરિ ચિત્તિ રે. ચ૦ ૯૧૭ 20 તેહ અણુંસારિ એ એમ કહિઉં દિગંબરાદિ પરપષ્ય રે, જેન કહીઈ એહવું અછઈ દીસઈ તેહ પરતધ્ય રે. જલધિ કહઈ નહી જેન તે ન ઘટઈ એ વિચાર રે, શ્રીગુણરત્નસૂરિ વિરચિતા ષટદર્શન વૃત્તિ અણુસાર રે. ચ૦ ૯૧૯ જેન તે બિહં પરિં જાણવા સેતબર દિગપટ્ટ રે; 25 મુહપત્તી લોચાદિક ચિન્હ એ છે સેતપટું રે. ચ૦ ૯૨૦ ચિહુન સુણ દિગંબર તણું નગ્ન લિંગ રહઈ વન્નિ રે; આહાર લિઈ કરપાત્રમાં મૈનપણઈ સહી મન્નિ રે. ચ૦ ૨૧ ચાર સંજ્ઞા કહી તેહનઈ કાષ્ટાસંગી મૂલસંગી રે, માથુર ગેખસંગી વલી દ્રવ્ય રહિત નિત્સંગી રે.. ચ૦ ૯૨૨ [ 0 ] ચ૦ ૯૧૮ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy