________________
ચ૦ ૯૦૧
મૂલ તે સ્થંભકુંભાદિક દેહરાતણા તું વેદિ રે. ચ૦ ૮૯૪ ઉત્તર તેહ આચ્છાદના ઈટિ કાઠ પાષાણ રે, વલી બિહુ ભેદ બીજા કહ્યા સ્વપરપષ્ય નિદાણ રે. ચ૦ ૮૫
સ્વપષ્ય શ્રાવકાદિક કહ્યા પરપષ્ય જાણિ મિથ્યાત રે, 5 એમ અનેકપરિ બહુપરિ દેવદ્રવ્ય વિખ્યાત રે. ચ૦ ૮૬ તેહ જે દેવદ્રવ્ય વિણસતો દેવીનઈ જે ઉષઈ રે, વલી ઉદાસીનપણું મનિ ધરઈવિણસતું ન ગણુઈતે લેખઈ રે. ચ૦ ૮૭ શ્રાવક સબલ નબલે તથા વલી સાધુ સુજાણ રે,
સર્વસાવધથી વિરમીઆ નવિકરઈ પાપનિયાણું રે. ચ૦ ૮૯૮ 10 જે કરઈ સાધુ ઉવેષણ તો કરઈ અનંતસંસાર રે;
એહવું જાણું સવિ ભવિયણે સંભાલ સુખકાર રે. ચ૦ ૮૯૯ બિંબ સરિષદ સ્વપરપષ્યના કહ્યાં શાસ્ત્રિ એ જાણિ રે, હોલીના રાય સમ જે કહઈ તેહનઈ હઈ સહી હાણિ રે. ચ૦ ૯૦૦
બોલ સુણે હવઈ ચઉદમે ગ્રંથિ દેઈ ઉપગ રે, 15 ઉપદેસરત્નાકર સહી દશાશ્રુતચૂરણિ સંગ રે. તેહ આણુંસારિ સમકિતધરૂ અથવા તેહ મિથ્યાતી રે; ધરમરૂચિ હોઈ જેહનઈ ક્રિયાવાદી કહાતી રે.
ચ૦ ૯૦૨ જલધી કહઈ જેહ સમકિતધરૂ તેહજ કિયાવાદી રે, ન ઘટઈ એ વયણ કહવું કદા એહ વયણ ઉનામાદી રે. ચ૦ ૯૦૩ 20 દશાશ્રુતસ્કંધની ચૂરણુિં કહિએ એહ ભાવ રે,
તે અકિરીઓવાદી ભણિઓ વલી ક્રિયાવાદી એ ભાવ રે. ચ૦ ૯૦૪ સમક્તિનઈ શત્રુસમ જગમાંહિં મિથ્યાત રે, તેહ અનાદિ સવિ જીવનઇ પછઈ સમકિત વાત રે. ચ૦ ૯૦૫ તેણઈ મિથ્યાત પહલું કહિઉં તેહના બહુય પ્રકાર રે, 25 અભિગહિ અણુભિગહિઅં સુણે અભિગ્રહિત વિચાર રે. ચ૦ ૯૦૬
મુગતિ નિર્વાણિ નથી કદા મનિ સદંહણ એવ રે, અણુભિગ્રહીત મિથ્યાતનું હવઈ નિસુણે તુમે દેવ રે. ચ૦ ૯૦૭ સન્નિ અસન્નિ અજ્ઞાનિનઈ હોઈ તેહ મિથ્યાત રે,
[ ૭૩ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org