SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેસમાલવૃત્તિકરણિકામાહિં કહિઉ તેહ વૃત્તાંત રે, ભવ કેટલાએક ભમી કરી મહાવિદેહિં કર્મ અંત રે. ચ૦ ૮૩૧ દઘટ્ટીવૃત્તિ વલી એમ કહિઉ ચવી કિલમિખ ભવાંતિ રે, ચાર પંચ વાર સંસારમાં ભમી સુર તિરિનુ ભવાંતિ રે. ચ૦ ૮૩૨ મહાવિદેહિં સે અવતરી.સીઝસ્યઈ અંતિ જમાલિ રે, ભગવતીસૂત્રિ હવઈ જે કહિઉં તેહનો ભાવ મનિ ભાલિ રે.ચ૦ ૮૩૩ ગૌતમ વીર પૂછિઉં અસિઉ દેવભવથી તે જમાલિ રે; ચવી અવતાર કિહાં પામસ્યાં કુહુ જિન જીવ કૃપાલશે. ચ૦ ૮૩૪ વીર કહઈ મૈતમ સાંભલે ચાર પંચ વાર સંસારિ રે, 10 નિરીય મણું દેવભવતે કરી સીઝસ્યઈ અંતિ એમ સારિ રે. ચ૦ ૮૩૫ શ્રીસર્વાનંદસૂરિ વિરચિતે ઉપદે માલની વૃત્તિ રે; કરી વિપરીત પરૂપણ અનંતસંસાર ધરિ ચિત્તિ રે. ચ૦ ૮૩૬ એમ અનંતા એક ગ્રંથિ કહ્યા પનર બહુ ગ્રંથ સિદ્ધાંતિ રે; નિશ્ચય જાણઈ તે કેવલી સાગર કહઈ અનંત એકાંતિ રે. ચ૦ ૮૩૭ 15 તેહ કહતાં બહુ ગ્રંથતણું હેલણ હેઈ અપાર રે; તેહ સુમતિ ચિતિ આણ જિમ હાઈ ભવતણે પાર રે. ચ૦ ૮૩૮ પાંચમે બેલ હવઈ સાંભલો ભગવતીસૂત્ર ચઉસરણ રે; પ્રમુખ અનેક ગ્રંથ સાષિસિઉં કહિઉં તે નિસુણે દેઈ કરણ રે. ચ૦ ૮૩૯ 20 સયલ મિથ્યાતી સંબંધીઉં જિણવયણનઈ આણુંસારિ રે; ધરમ કરતવ્ય અનુંમોદવું દીસઈ જઈ એહવું સાર રે. ચ૦ ૮૪૦ કઈ કહઈ જે મિથ્યાતી તણું કરણી અનુંમેદવું નાંહી રે; સર્વથા ધર્મકરણ સવે એહ વિચારવું તાંહિ રે. ચ૦ ૮૪૧ સમકિત દ્રષ્ટી સંબંધીઉં સવિ અનુમાદીઉં તેહ રે; 5 પછઈ સવિ ધરમ સાધારણ કરણ અને માદીઉં જેહ રે.ચ૦ ૮૪ર ચેસરણસૂત્રવૃત્તિ ચિતિ ધરી ભાવ વિચાર એહ રે, ' તેહ ગાથા એ વષાણુસિઉ જ્ઞાની ભાસીઉં જેહ રે. ચ૦ ૮૪૩ [૭૨] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy