________________
गाथा यथा:
अहवा सव्वं चित्र वीअरायवयणाणुसारि जं सुकडं। कालत्तएवि तिविहं अणुमोएमो तयं सव्वं ॥ ८४४॥ અરથ – 5હવઈ જિનવચન આપુંસારી આ ધરમકર્તવ્ય સવિ તેહ રે; જિનભવન બિંબ પ્રતિષ્ઠાદિકા પ્રવચન લિખાવું જેહ રે. ચ૦ ૮૪૫ તીર્થયાત્રા સંઘવાત્સલ્ય શાસનિં કરઈ જે પ્રભાવ રે, જ્ઞાન સષાયત જે વલી ધમ્મ સાનિધ્ય સભાવ રે. ચ૦ ૮૪૬
ઉપશમ સંવેગ માર્દવ પ્રમુખ સવિ ધરમનાં કાજ રે; 10 મિથ્યાતી સંબંધી જિણવયણનઈ અનુંસાજ રે. ચ૦ ૮૪૭
તેહ મન વચન કાયા કરી કરિઉં કરાવિવું અનુમાદિ રે, તિ ત્રિણિ કાલિ અનુદીઈ જિમ મન હેઈ પ્રદિ રે. ચ૦ ૮૪૮ આરાધનાપતાકા નિસુણી કરી મનિ ધરે એહજ ભાવ રે, દાન રૂચિ વિનય અનુકંપ એ પરેવયારિત સભાવ રે. ચ૦ ૮૪૯ 15 દાષિણ દયા પ્રિયભાષણે એમ વિવિહ ગુણ બહુ ભત્તિ રે;
તે શિવમારગકારણું સકલ જગજંતુ હિત ચિત્તિ રે. ચ૦ ૮૫૦ તે સવિ હોઈ અનુમોદવું ધરમ કરણી સુખકાર રે, આલપંપાલ છેડી કરી બોલ એ માનો ઉદાર રે. ચ૦ ૮૫૧
બેલ પાંચમે એ વિચારો છઠ્ઠો સુણે બેલ સુવિચાર રે, 20 મહાનિશીથાદિ દશ ગ્રંથની સાષિસિ૬ હેઈ નિરધાર રે. ચ૦ ૮૫ર
ઉસૂત્રભાષીનઇ જાણ અધ્યવસાયની મેલિ રે, સંખ્ય અસંખ્ય અનંત ભવ અનંતજ સાગર કહઈ ગેલિ રે. ચ૦ ૮૫૩ તેહ ન ઘટઈ એમ પૂછવું અથ્થર નિસુણે સિદ્ધાંતિ રે;
ભગવતીસૂત્ર માંહિ8 કહિઉં જમાલિઆ તણુઈ દષ્ટાંતિ રે. ચ૦ ૮૫૪ 25ૌતમઇ પૂછિઉં મહાવીરનઈ ઉસૂત્રભાષીનઈ સંસાર રે,
કેતલે કહઈ ભગવંત તે સંખ્યા અસંખ્ય અપાર રે. ચ૦ ૮૫૫ પનરભવ દીસઈ જ માલિનઇ કેડાર્કડિ સાગર એક રે, મરીચિનઈ રે સંખ્યા કહી અનંત સાવદ્ય સુરિ છેક રે. ચ૦ ૮૫૬
[૭૩]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org