________________
ત્રીજે બેલ હવઈ સાંભલે શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રવૃત્તિ રે, પ્રમુખ દસ ગ્રંથની શાષિસિઉ કહીઈ છઈ એહ ધરે ચિત્તિ રે.
ચ૦ ૮૦૭ મરી અચિં કપિલનઈ એમ કહિઉં તિહાં ઈહાં કપિલ છઈ ધમ્મ રે, 5 વયણ એ ઊસૂત્ર જાણયસાગરિં કરિઓ તિહાં મમ્મરે. ચ૦ ૮૦૮ દુર્ભાષિત કહીઈ ઉસૂત્ર નહી એમ બહુ ગ્રંથ લેપાય રે; સૂત્રિ બિહું એકજ ભાષીઆ ઉત્સુત્ર દુરવચન કહેવાય રે. ચ૦ ૮૦૯ પડિકમણાસૂત્રચૂરણુિં કહી ગાથા નિસુણે ભવિ તેહ રે; વલીયગાથા બીજી આગમિં એણઈ અધિકારિ લષઉ જેહ રે. ચ૦ ૮૧૦ 10ાથા –
दुब्भासिएण इक्केण मरीई दुक्खसायरं पत्तो ।
भमिओ कोडाकोडी सागर सिरिनामधिज्जाणं ।। ८११ ॥ અરથ સુણે એહ ગાથા તણે મરીચિ દુરવચન કહીઉં એક રે;
એક કડાકડિસાગર ભમિઓ ભમિઓ સંસારિ ધરી ટેક રે. 15
ચ૦ ૮૧૨ શ્રાદ્ધવિધિ ગ્રંથિ વલી એમ કહિઉં આશાતને તણુઈ અધિકારિ રે, તેહસુણ ભવિભાવસિહં કહુંઅ તસ ભાવ સુવિચારિરે. ચ૦૮૧૩ ઉસૂત્ર ભાષવાથી કહી અરિહંત સમય ગુરૂ સાર રે;
તેહની માટી અવજ્ઞા ઘણી હાઈ હેતુ અનંતસંસાર રે. ચ૦ ૮૧૪ 20સૂરિ સાવદ્ય અભિધાનથી મરીચિ જમાલિ કુલવાલિ રે,
એણુઈ જે એક ઉસૂત્ર લવિઉં તે કર્યો ભવ અસરાલ રે. ચ૦ ૮૧૫ જાથા:
उस्मुत्तमासगाणं बोहीनासो अ अणंतसंसारो।
पाणचएवि धीरा उस्मृतं ता न भासंति ॥ ८१६ ॥ 2ઠવીરચરિત્રિ વલી એમ કહિઉ મરીચિ રાગિ પડ્યો અંગિ રે, પ્રભુ થતી તેહ અસંયતી જાણું નવિ સાચવઈ રંગ રે. ચ૦ ૮૧૭
[૭૦]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org