SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ૭૯૩ ૨૦ ૦૯૪ અપ્રમત્તનઇ રે જધનથકી આંતરમૂ હૂત્તના અંધ રે; કાડાકીડી ઉતકૃષ્ટથી હવઇ પ્રમતન” જાણિ રે. આકુટ્ટિવિષ્ણુ જઘન્ય તિમ અધિક ઉતકૃષિ આણિ રે; ભગવતી શતક અઢારમઇ આઠ ઉદ્દેશ પ્રમાણુિ રે, 5 ભગવતી શતક વલી સાતમઇ કહિએ સહી એહ વૃત્તાંત રે; પાસિ બિહુ પૂઢિ આગલિ સત્તા વિચરઇ જોઈ યુગાંત રે.ચ૦ ૭૯૫ ભાવિત આતમા મુનિવરૂ હાઇ કેવલી જાત રે; તેહનઇ દેહના ાસથી કુકડવત્તિકા પોત રે. ૨૦ ૭૯૬ કીડી સિરષા બહુ જીવડા લહઇ મરણુ તતકાલિ રે; 10 કા કહઇ જિન સવિ જાણતા કિમ મુ કઇ કરપાય દયાલ રે. ૨૦ ૭૯૭ તેહના ઉત્તર જાણવા એણી જગુસિ.તસ આય રે; વલી એક કારણ બીજું સુણા હું કહું તે મને ભાય ૨. ૨૦ ૭૯૮ વીચીતરાયથી આપની શક્તિ પણિ તેહ સયાગ રે; જીવદ્રવ્યઇ સહિત તે સહી કહીઇ સદ્રવ્ય તે લેાગ રે, 15 એહુ કારણ બીજું સુણા છતઇ સયાગ સદ્રવ્ય રે; કેવલીનઇં ચલ હાઇ સહી ઉપકરણાં સુણા ભવ્ય રે. જેહ આકાશ પરદેસડઇ કેવલી ઠવઇ કર પાય રે; ચલપણા માટેિ તે પરદેસડઇ ફ્રિી તિહાં ન ઠવાય રે. ચ૦ ૮૦૧ તે માર્ટિ કેવલી જાણતા નવિ ટલઇ અવશ્યભાવ રે; 20 જીય મરઇ આણપૂરવીઇ કેવલીદેહથી સભાવિ રે. કેવલીનઇં ઈરીઆવહી કહી શ્રીયભગવતી સૂત્ર માંહિ રે; તેહ કારણું જીવવધ તણુ` કેવલીદેહથી જાહિ રે. યોગશાસ્ત્રની વૃત્તિમાં કહિઉં હિંસા હાઈ પ્રમાદિ' રે; જીવવધ હા તથા હા નહી અપ્રમાદિ ન થાય રે. 25 જીવની વિવિધ આણુપૂરવી જલમાંહિ આગિ વિષ ચેગ રે; ઘાતપાતાદિ પરતનુથકી હેાઇ મરણવિસ રાગ રે. તિમ કેઈ કેવલીદેહથી મરઇ જીવ કર્મન, ચેાગિ રે; નહી સમુ' તેહ નિષેધતાં જ્ઞાનીનઈં નહી કર્મ ભાગ રે. ૨૦ ૮૦૬ ૨૦ ૮૦૨ ૨૦ ૮૦૩ ૨૦ ૮૦૪ ૨૦ ૮૦૫ [ ૬૯ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only ૨૦ ૭૯૯ ૨૦ ૮૦૦ www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy