SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ 15 તે વલતું ગુરૂ એમ જણાવઈ ઈહિાં નહી તુમ કામ રે; ખંભાતીસંધિં અહી લિષીઉં શૂભ થયું અભિરામ રે. દષ્ટિ, ૭૫૫ તાસ પ્રતિષ્ઠા કરવા કાજિ ભગવન અહીય પધારે રે, નહી તો વાચક સામવિજયનઈ દે અનુમતિ સારે રે. દષ્ટિ, ૭૫૬ તે માર્ટિ તમે તિહાં જાવું એહવઉં લિષીય જણાવિઉં રે; ગુરૂનઈ ગુરૂવાહલા નવિદીસઈ સાબરમત મનિ ભાવિઉં રે.દષ્ટિ ૭પ૭ બેલ બિ બેલ પરૂપઈ ષિણમાં સાગર મત અણું સારી રે, તે સુણ નંદિવિજય વાચક કહઈ વયણ ભલાં હિતકારી રે. દષ્ટિ, ૭૫૮ 10 એ તમે સિઉં માંડિઉં અવિચારિઉં કાં ગુરૂવયણ ન ભાવે રે; પણિ ગુરૂવયણ તે કુણિ ન લેપાય કાં નિજ ચિત્ત ચલાવો રે. દષ્ટિ, ૭૫૯ જે ગુરૂવયણ પલાવ પૂરાં તે સહૂ અછઈ તમારૂં રે; નહી તે કો તુહ્મનઈ નહી માનઈ મુંડઈ કહીય પચારૂં રે. દષ્ટિ. ૭૬૦ એમ અનેક જણ સ્વઈ સમઝાવઈ પણિ તે ચિત્તે ન આવે રે; છાના છાના લેષ લષાવઈ એમ સહૂ જન સમઝાવઈ રે. દષ્ટિ. ૭૬૧ રાજનગરિ પંભાતિં લષિઉં સંઘ સંસરઈ આવો રે; પરઠ એક કરવો છઈ છાને તે માટિ ર તુમેના રે. દષ્ટિ, (૬૨ 20 સાગરનઈ ધીર તિ ઘણી દઈ દીઈ વલી શેત આદેસા રે, તષત તષત મિલતાનઈ આપઈ ગુરૂ ભગવાન સા રે. દષ્ટિ, ૭૬૩ નંદિવિજય વાચક સવિ જાણ વાત સવે દુષ પાવઈ રે, તેડાવઈ દર્શનનઇ તવ તે કુંણગેરથી તે આવઈ રે. દષ્ટિ૦ ૭૬૪ કહિઉં સરૂપ સઘલુંએ તેહનઇ તેહપિઇ લેષ લષાવઈ રે, 25 સેમવિજય વાચકનઈ સઘલું ગપતિ સરૂપ જણાવઈ રે દષ્ટિ ૭૬પ કાગલ વાંચી સેમવિજય બોલ છત્રીસ લષીય જણાવઈ રે, સાગર ગુરૂ સાથિં વિઘટાવઈ કુહુ કિમતે ચિત્તિ આપઈ રે.દષ્ટિ૭૬૬ મોટા બોલ છત્રીસ ઉથાપઈ નિજમત લેકનઈ આપઈ રે, [૬૬] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy