SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂના વચન લેપઈ સંતાપઈ તુમ શેભા તે કાપઈ છે. દષ્ટિ ૭૬૭ બોલ છત્રીસ તે વિગતિ સુણ શાસ્ત્ર અબ્બરની સાષેિ રે; વિજયદેવસૂરિનઈ જણાવઈ ભાગતું રહછ જિમ લાષિ રે.દષ્ટિ૭૬૮ . હાલ . રાગ રામગિરી તથા કેદારે. હીરવિજયસૂરિ પટેધરૂ શ્રીવિજયસેનસૂરિ રે, તાસ પ્રણમી બોલ કેતલા લષઈ વાચક ઇંદ રે. ચતુર પણુઈ ચિતિ આણ. આંચલી) ૭૬૯ ભવ્ય સવિ જીવના મન તણા ટાલવાનઈ સંદેહ રે; 10 બેલ કેટલાએક ચિત ધરી કહ્યા સવિ સંભલે તેહ રે. ચ૦ ૭૭૦ પન્નવણાદિક ચઉદસ તેહ ગ્રંથન આણું સારિ રે, સૂધ્યમ અનાદિ નિગોદ જે અવ્યવહારિ તે સારિ રે. ચ૦ ૭૭૧ તે વિણ બીજા સવિ જીવડા વિવહારીઆ જણાય રે, સમયસારસૂત્રમાંહિં કહિઉં જીવ દુવિહ કહવાય રે. ચ૦ ૭૭૨ 15 સંવ્યવહારી અવિવહારીઆ તિહાં કણિ જેહ અનાદિ રે, કાલ સૂધ્યમ એ નિગાદમાં રહ્યો તાસ નહી આદિ રે. ચ૦ ૭૭૩ કહીઈન પામે ત્રસાદિકપણું તે અવિવહારીઓ જાણિ રે; જે વલી સૂષ્યમનિમૅદથી નકલીઓ કરમ પ્રમાણિ રે. ચ૦ ૭૭૪ બીજા સવિ જીવડાન વિષઈ ઉપ જઈ તે જીવ રે; 20તે વિવહારીઓ જાણો એમ જાણે સદીવ રે. ચ૦ ૭૭૫ વલી કબહિક તે જીવડા જાય સૂધ્યમ નિદિ રે, તેહઈ પણિ તેહ વિવહારીઓ જાણે છઈએ તસભેદ રે.ચ૦ ૭૭૬ એમ અબ્બર સવિ સૂત્રના કહઈ તેહથી વિપરીત રે, સાગરિ ગ્રંથમાંહિં આણુઉં તિહાં ધર તુમે ચીત રે. ચ૦ ૭૭૭ 25 બાદર નિગેદ સૂધ્યમ રસ અપ તેઉ વાઉકાય રે, અવ્યહારી એ છઈ કહ્યા એણું પરિં સૂત્ર વિઘટાય રે. ચ૦ ૭૭૮ પહલે એ બેલ વીચાર દેઈ દષ્ટિ સિદ્ધાંતિ રે; [ ૬૭ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy