SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ તે શ્રાવકિ જઈ ભગતિસાગરનઈ ઉપાસિરઈથી કાઢઈ રે; તે કેઈનઇ ઘરિ ઊતરી આ વાત પડી તસ ટાઢઈ રે. દષ્ટિ૦ ૭૪ર માનહીન થઈનઇ તે ચાલ્યા રાજનગરિ તે પહુતા રે; વાચક આડંબરસિઉં આવ્યા પાટણમાંહિં સમુહુતા રે. દષ્ટિ૦ ૭૪૩ 5 હરષધરી વંદઈ ગુરૂપાયા નંદિવિજય ઉવઝાયા રે, પણિ પ્રેમિં તસ નવિ બેલાયા પૂજિંઉ નહી સુખિં આયા રે. દષ્ટિ૦ ૭૪૪ પરમગુરૂશ્રીવિજયસેનસૂરિ તાસ ન પૂછી વાત રે, ચું દૂષ્ણુ અણસણ કિમ કીધું એ માઠી તસ ઘાતારે. દષ્ટિ. ૭૪૫ 10 વાચક શંક ન આણુઈ તેહની બીજા મુનિ સવિ બહઈ રે, જે સાગરની વાત સુણાવઈ શ્રાવકન વાચક સીહ રે. દષ્ટિ. ૭૪૬ તે તસ કહતાં ગ૭પતિ વારઈ પટીઆલા કે મ વાંચે રે, શ્રાવકનાં મન દદલાં થાઈ તે માર્ટિ એ સાચો રે. દષ્ટિ. ૭૪૭ વાત સુણી વાચક મનિ ચિંતઈ એહ વાત નહી વારૂ રે, 15 હીર પરંપર કહતાં વાર કિમ હોસ્પઈ એ તારૂ રે. દષ્ટિ. ૭૪૮ મેઘવિજય વાચક તવ તિહાં કણિ ધમ્મવિજય ઉવઝાય રે, તાસ આદેસ પ્રદેસિં દીધા પાસઈ રહ્યા ન સહાય રે. દષ્ટિ૦ ૭૪૯ માલવઈ મેઘવિજય વાચકનઈ ધર્મવિજયનઇ હલાદિં રે; ગુરૂ વંદી ચાલઈ તે તિહાં જવ કહઈ ગુરૂ આપ વિચારિ રે. 20. A દષ્ટિ, ૭૫૦ માલવઈ ઈડરમાં થઈ જાએ સંષેસરિ થઈ હલારિ રે, રાજનગરિ જાતાં ફેર થાસ્થઈ તેણઈ કારણિ કહું પારિ રે. દષ્ટિ, ૭૫૧ તે વલતું કહઈ તિહાં જાવું શૂભ વંદેવા કાજ રે; 25 ગુરૂ જાણુઈ એ તેહના થાસ્ય સેમવિજયની લાજિ રે. દષ્ટિ, ૭૫૨ પ્રકટ પણિઈ વાર્યા નવિ જાય તે ચાલ્યા ઉવઝાય રે, તેહ ઉદંત સવે સાંભલીઆ વાચકચિતિન હાય રે. દષ્ટિ, ૭૫૩ સેમવિજય વાચક સુવિચારી ગુરૂનઇ લિષીય જણાવઈ રે હું સેવક પ્રભુ પાસઇ આવું જે પ્રભુ ચિત્તિ આવઈ રે. દષ્ટિ, ૭૫૪ [૬૫] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy