SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તિમ નવિ જાણુઈ તે દ્રષ્ટિરાગી વિસંતું નિજ કાજ રે; કરી કદાગ્રહ ગ્રહિઉ તે થાપનવિ વાધઈ એમ લાજ રે. દષ્ટિ ૭૨૮ અમદાવાદિં ધનવિજય આઈ મિલઈ સાગરનઈ જાય રે; વાત વિચાર કરી તે સાથિં પછઈ વંદઈ ઉવઝાય રે. દષ્ટિ, ૭૨૯ 5 સેમવિજયવાચક પ્રભુ પભણુઈ કિમ આવ્યા અહી વેગિં રે; તે કહઈ કામ હતું પંભાતિ આ તે ઉપયોગિં રે. દષ્ટિ. ૭૩૦ કહઈ વાચક ગચ્છ સમાચારી તેહતણા તુમે જાણ રે; નિજ ગુરૂઈ જે બાહિર કાઢ્યા તસમિલ કિમ બહુ માણુરે. ૮૦ ૭૩૧ તાસ પાય જઈ તમે વંદે કરે એકાંતિ વાત રે, 10એ સુંદર. નહી તુમ સરિષાન એ ભૂંડી તુમ ધાત રે. દષ્ટિ૭૩ર તે કહઈ ગચ્છ નાયક આદેસિ હું એ કરૂં સવિ કામ રે; તે વાચક કહઈ અમૅન જાયે એવડો તાસ વિરામ રે. દષ્ટિ૭૩૩ નેમિસાગરનઈ સીષ દેઈનઈ મોકલીઓ થંભાતિ રે, તિહાં શ્રાવકનઇ નિજ મત વાચો ગ્રંથકરે એ સાચે રે. દષ્ટિ. ૭૩૪ 15 ભક્તિસાગર ધનવિજયની સાથિ પાટણિ કીધ પ્રવેસો રે, ઉપાસિરઈ બીજાં ઉતાર્યા ગુરૂને લહી આદેશે રે. દષ્ટિ૦ ૭૩૫ ધણીય વિના સહુઈ તે પાસઈ, મુનિ શ્રાવક સહુ જાય રે, સહૂનિસુણઈ તેહની પરૂપણ તેહનઉં ગાયું ગાઈ રે. દષ્ટિ. ૭૩૬ જનમુખિ એહ સરૂપ સુણીનઇ સેમવિજય ઉવઝાય રે; 20 વાચક નંદિવિજય થંભાતિથી તેડાવ સુખદાય રે. દષ્ટિ, ૭૩૭ કહઈ પાટણિ જાઓ ગુરૂ પાસઈ સેવા કરે સાચી રે, નિજ ગુરૂ કેરાં વયણ પલાવતાં બુદ્ધિ મ કર કાચી રે. દષ્ટિ. ૭૩૮ નંદિવિજય વાચકનઈ સાથિ પંડિત મુનિ પરિવારે રે; શ્રીવિજયસેનસૂરીસર કેરા ભગતા અતિહિં ઉદારે રે. દષ્ટિ. ૭૩૯ 25 હબદપુરઈ શ્રીવાચક આવ્યા તાસ વંદેવા આવઈ રે; ગુરૂ વજીર વડશ્રાવક તિહાંના વાચક તાસ બોલાવઈરે. દષ્ટિ. ૭૪૦ જેસિંગિં ગચ્છ બાહિરિ કીધા તાસ ઠામ કિમ દીધા રે; કહઈ શ્રાવક તે ગુરૂ આદેસિ તેણઈ ગુરૂ વયણન સીધા રે. દષ્ટિ૦ ૭૪૧ [૬૪] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy