________________
સાગર સંગતિ જે કરઈ તે વિગડઈ નિરધાર; મુઝ છતઈ આચારજિ બીજાં કુંણ આધાર રે. ગુરૂ૦ ૬૫૪ મિં જાણિઉં એ માહરે કિમ હાસ્ય પર એહ; હંસે કાગાસિ૬ મિલિઓ કાગ કહવા એ તેહ રે. 5ઉછેરી વિષ વેલડી અમૃત ફલની આસ; સફલ હાઈ કિમ તે તિહાં જિહાં હાઇ વિષવાસ રે. ગુરૂ૦ ૬૫૬ તાસ કુસંગતિ જે કરઈ તે નહી માહરે સીસ, તેણઈ જે ગુરૂ હેલીઆ નહી લહઈ તેહ જગીસ રે. ગુરૂ ૬૫૭
મિ કાઢયા ગ૭ બાહિરા સાગર તેહવિખ્યાત 10 તેહનઈ કેઈ નવિ લઈ માહારે જે જગિ હાઈ રે. ગુરૂ૦ ૬૫૮
મુઝન એણે સાગરે જેહવી અશાતા દીધ; તિમ વલી જે તસ પાલર્ચાઈ તેહન એ પરિ કીધ રે. ગુરૂ૦ ૬૫૯ મુઝ છતઈ નવિ આવી આ મિચ્છાદુક્કડ દેય;
તે નવિ લેવા એહનઈ સાંભલયે સહુ તેય રે. ગુરૂ૦ ૬૬૦ 15 સેમવિજય વાચકપતિ મુઝ મનિ જિમ ગુરૂહીર; તિમ સહુ સંઘ આસધ થાયે સાહસ ધીર રે. ગુરૂ૦ ૬૬૧ એમ ભલામણ બહુપરિ દેઈ કીદ્ધ પયાણ; બારેજઈ ગુરૂ આવી આ સંઘ કરઈ બહૂત મંડાણ રે. ગુરૂ૦ ૬૬૨
સાયંત્રઈ ગુરૂ આવી આ પંભનયરનઇ પાસિક 20થતી ઘણું આગલિ થકી પાઠવી આ તે હાલાસિ રે. ગુરૂ. ૬૬૩ નંદિવિજય વાચક સહૂ પહતા શ્રીખંભાતિ; છડા રહ્યા તિહાં શ્રીગુરૂ વાસે રહઈ એક રાતિ રે. ગુરૂ૦ ૬૬૪ આહાર કરતાં જેહવું કેવલી જાણઈ તેહ પાસઈ ધીરકમલ હુતા સાગરવાસિત તેહ રે. ગુરૂ૦ ૬૬૫ 25 આહાર કરી ગુરૂ પાંગર્યા પહતા નારિ આરામિ; બઈઠા આંબા તરૂ તલઈ પાછું પીવાનઈ કામિ રે. ગુરૂ૦ ૬૬૬
[ ૧૮ ].
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org