SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ છે હાલ છે રાગ મારૂણી. દેહવરું થયું તિહાં ગુરૂ કેરૂં ચલું જલ નીલું નષઈ રે, તવ પાસઈ કરતિવિજય બુધ તેહનઈ ગુરૂ એમ ભાષઈ રે; 5સીષ દાષઈ રે હિત ભાષઈ રે પરભાવિ જાતાં કેાઈ ન રાષઈ રે, સીષ ભાષઈ રે. આંચલી. ૬૬૭ જે જિનચકી મોટા મુનિ તસ એહજ ગતિ જગ આષઈ, નિસંગી સંગીપણિ જાઈ જગરીતિ જ્ઞાની ભાષઈ રે. સીષ૦ ૬૬૮ એહવી જગની રીતિ લહીનઇ મનિ ધર નહી પેદ રે, 10 વીર હીર તેહુ પણિ એ પરિ એ જાણે સવિ વેદ રે. સીષ૦ ૬૬૯ થઈ થિર ચિત્ત કરી હુંસિઆરી કરી સહૂનઇ સાવધાન રે, કેઈ ઉપાય થયે હવઈ વેગ આવિર્ષ આવિર્ષ આયુ પ્રમાણ રે. સીષ૦ ૬૭૦ ષમિત બ્રામણ નિજ મુષિ ભાષઈ રાષઈ નહી રાગ દેસે રે, 15 માહારઈ પેદનહી કે સાથિં મુસિÉમ ધર રે રે. સીષ૦ ૬૭૧ મિં મહાવીર પરંપરા રાષવા મુનિ એલંભ્યા રે, દ્વેષ નહી તે સાથિં માહરઈ તે અનુશાનિ આરંભ્યા રે. સીષ૦ ૬૭૨ આચારજિનઈ એક સંદે કહયે તમે સંભારી રે; મિ એ સવિ કીધું તુમ કજિં વાત નહી તુમ પ્યારી રે. સીષ૦ ૬૭૩ 20 પણિ જે નિજ ગુરૂ વચન પર પર રાષયે નહી અહંકારી રે, તો તુમ બિહૂ ભવ નહી સમરાઈ પછઈ પછતા ભારી રે. સીષ૦ ૬૭૪ તે હવઈ અણસણ કેન કરાવઈ કરઈ નિજ મુખિ ચઉવિહાર રે, તતષિણિ ગુરૂ મુષિ નવિ બોલાય હુએ તે હાહાકાર રે. સીષ૦ ૬૭૫ ગુરૂ પાલષી પહુઢઉ એમ સુણી કહઈ નિષેધ સંકેત રે; તવ મુનિ કલપ ઝેલિકા પોઢી પહુતા ગુરૂ ખંભાતિ રે. સીષ૦ ૬૭૬ મુનિ વંધિં રાતિ બિપહુર જાતઈ અકબરપુરિ ગુરૂ આવ્યા રે, કરી સંજ્ઞાઈ પંભનયરથી નંદિવિજય લાવ્યા છે. સીષ૦ ૬૭૭ [ ૧૮ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy