SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ તિહાં રહઈ આવી મિલઈ ભાવી કમલનઈ એમ તે કહઈ, એ ગુરૂ તુમારે જીવઈ જિહાં લગિ તિહાં અધ્યનઇ સહી દઈ; પરપંચ કે કરે તુલ્લે એહ જિમ સંતાપ સઘલ ટલઈ, તે કહઈ થાસ્યઈ ભલું અવસરિ આતલઈ કર્યું નવિ મીલઈ. ૬૪૬ 5 હવઈ શ્રીગુરૂ રે પંભનયરિ ભણી ચાલવા, પાંગરીઆ રે ભવિયણ સમકિત આલવા વલી શ્રીસંઘ રે ગુરૂરાજનઈ વીનતી કર, પૂજ્ય એક દિન રે રહે તે અહ્મ કારજિ સરઈ. સરઈ કારજિ જનકેરાં સુણત વયણ તુમ વલી, 10 સાગરવયણની ભ્રાંતિ કાઢી મતિ કરે અમનિરમલી; તુમ વયણ સુણતાં શંક નીકલઈ સાગર દુષ દઈ તુમ ઘણું તે કારણ સૂણુઇ ચિત્તિ ધરાઈ કહો સરૂપ હવઈ તેહતણું. ૬૪૭ છે ઢાલ છે દેશી હરનિર્વાણની, પહેલી જગગુરૂ ગાઈ; એ દેશી. રાગ-જયવલ્લભ. 15 સંઘવચન જેસિંગ સુણી મડઈ ધરી વિષવાદ; અઢીય સહસ જન દેષતાં સુણતાં કરઈ સુપ્રસાદ રે, ગુરૂઆરહી. સંયમ સાધન એહ રે; ગુરૂગુણ ગાઈચ. આંચલી. ૬૪૮ ર્મિ સાગર વીસાસીય કીધે એ અનુચાન; તેણુઈ મે એ કુવાસના મુઝસિ૬ માંડઈ એ તાન રે. ગુરૂ૦ ૬૪૯ 20 અલપ નાણ જાણ કરી સ્થવિર વારંતઈ હાઈ; ર્મિ પદ એહનઇ જે દી તે સાહામે કાં ન હોઈ રે. ગુરૂ૦ ૬૫૦ હીરે જલિ ભીંતરિ રહઈ તૃણ તરી આવઈ છેક; હીરા સમ નાણુ ભ ગુરૂ સેવઈ સુવિવેક છે. ગુરૂ૦ ૬૫૧ હીરશુરિ વાર્યા હતા મ કરે સાગર સંગ; 25તે જે ચિતિ નવિ સાંભર્યા તે હુએ એહસિÉ પ્રસંગે રે. ગુરૂત્ર પર તેહ વયણ સંભાયે જે ગુરૂ ભગતા હોઈ; તેથી જે વિપરીત પણઈ સુખ નહી પામઈ વલી સેઇ રે. ગુરૂ૦ ૬૫૩ [ ૧૭ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy