SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ 10 દૂધ વિણઠલે રે કાજિ ન આવઈ તે વલી, હુતી સાકર રે પણિ વિષ સાથિં જઈ ભલી; કલંકિત રે સસિ પૂનિમને સુંદરૂ, સુકેમલ રે કમલ તે કંટકિ દૂષકરૂ, 5 દુષકરૂં ગુણ અવગુણી સાથે મિલિ હેઈ એ સહી, એક સહજ સંગતિ ભાવ ન ટલઇ વાત એ શ્રીગુરિ કહી જેહ થકી ઉદય હોનાર હોઈ તેહ ન ટકઈ ગુરૂ થકી, આચરઈ તેહવઓ હોઈ જે નહી ય કેહ કહઈ બકી. ૬૪૩ સુણે દૂધનઇ રે કુણુ કરછ ઉજલે, સસી સીલો રે શરદિ આ છે નિમલો; કુંણ ચિત્ર રેમેરનાં પિચ્છ બહુ પરિ, તિમ કોકિલ રે કુંણ સીષવઈ મધુરસ્વરિ. સીષવઈ કુહુ કુંણુ સહજગતિ તસ બીજું કે નહી કારણું, ધુર થકી તિમ એ સહજ જાણે અવર નહી ય વિચારણું 15 મુઝ થકિ કહણ કસિસિવું ન માનઈ ગુણ ન જાણુઈ તુહ્ય તણાં, તે પછઈ કસિઉં તુમ પાલર્ચાઈ એ વયણુ કરસ્યઈ આપણું. ૬૪૪ એ તુહ્યનઇ રે દુષ દેસ્ટઈ સહી અતિ ઘણ, ઉતારસ્ય રે મુઝ મિલતાનાં ભામણા, નહી માનઈ રે સાગરનાં એ ષામણાં, 20 તેણુઈ કારણિ રે વયણ કહું સોહામણાં. સેહામણુ મુઝ વયણ માને તુહ્મ વાને વાઘસ્યાં, થાપર્યું બીજે ગચ્છનાયક તેહ ગચ્છ સવિ સાધચઈ; વલી વાચક સામવિજય કહઈ નિસુણે પ્રભુ તુલ્લે તાતજી, ચેમાસ પારણિ જો એ ન માનઈ કરે પછિ એ વાત છે. ૬૪૫ ઉસમાપુરથી રે વિજયદેવસૂરિ ચાલયા, અતિ રીસિં રે રાધનપુરિ તે નવિ ગયા, જઈ વસલ રે નયરિ ચોમાસું રહઈ, હવઈ સાગર રે સરહમાંહિં આવી રહઈ. [ ૧૮ ] 25 Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy