________________
૬૩૬
10.
તથા પંડિત રે ભક્તિસાગર સાર્થિ વલી, ટા ગચ્છને રે સંબંધ તે સાથિં મિલી. એ સમાચાર રે જાણ સહૂનઈ જણાવો,
તથા શ્રીગુરૂ રે વયણ સદા મનિ ભાવ. 5ભાવ જે બેલ પાંચઈ મિચ્છા દુકડ દેવરાવ્યા હતા,
તે બેલ ઓથાપ્યા ગુરૂ સરખ્યા અતિહિં વિપરીત બોલતા; તે માટિ એહન ગ૭ ઠબકે વય ચમકે મિં દીએ, સંવત સેલ એકતિરઈ એ સુદ્ધ અષ્ટમીઈ કી.
એ ચીઠી રે સાત નગરના સંઘ જિહાં, રાજનગરિ રે હાજઈ વાંચી ગુરૂ તિહાં, હવઈ એહનઇ રે મિલયઈ તેહ નીંસારીઓ,
એહ સાથિં રે આલાપ સંતાપ વારીએ. વારીઓ સંબંધ તેહ સાથિ તેહ મિલઈ અચાન એ,
બાહિરીભૂમિં જાઈ તિહાં કણિ સાગરનઈ દીઈ માન એક 15 પ્રચ્છન્ન વાતિ રમઈ ઘાર્તાિ નહીં ય ધાતિ એ સહી, નિજ હાથિ કરવા દૂરિ ધરવા રાધિનપુરિ આજ્ઞા કહી. ૬૩૭
જેસિંગજી રે રાજનગરથી અસાઉલિ, પધારઈ રે જન પૂજઈ તિહાં પાલિંક
ભાચારજિ રે રાજપુરઈ તિહાં સંચરઈ, 20 સાગરસિઉં રે નિત નિત મિલતાં હિત ધરઈ. મિલતા તે નિસુણે વાત તેહની શ્રીગુરૂ મનિહિ વિમાસ એ, નહી ભલું મિલતા હવઈ તેહસિઉં જણાવીઈ એ તાસ એક કહેવરાવીઉં તમે ઈહાં આ વાત એક કહવી અછઈ, તેહ નિસુણું તુક્ષે નિશ્ચય બીજઈ કહી જાયે પછઈ.
63८ 25 તે જાણી રે નાણું હઈયડઈ વાતડી,
તવ રાજપુરિ રે વાસ વસઈ એક રાતડી, સુપ્રભાતિ રે ગુરૂ અણુવંદણ મનિ ધરી, નદી ઉતરી રે આવ્યા તે ઉસમાપુરી.
[ ૫૪ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org