________________
10
બાલપણાથી લાલીઆ તુમ લાજ વધારી, તે ગુરૂ સાહામા હવઈ થઈ કાં હે દુષકારી; એમ ચાલિઉં આવઈ અછ અનુંસાનસિઉં મિલતું, ભટ્ટારક દુષ લહઈ ઘણું અદ્ભથી નીંસરતું.
૬૩૨ તે માર્ટિ કહવું નહી કસિઉ એણું વાર્તિ, નવિ પ્રીછઈ તે સાગરા પ્રીછળ્યા બહુ ભાતિ; જાણું સરૂપ એ તેહનું હવાઈ લાલજી ઠાકર, કહઈ ગુરૂનઈ એ માનઈ નહી મુંકે મારી ટાકર. ૬૩૩
છે ઢાલ છે
રાગ મલ્હાર. હવઈ નિસુણ રે તાસ સરૂપ અવિનય પણું, ગુરૂ ચિતઈ રે ધિર્ ધિ એ દષ્ટિરાગ ઘણું ધિ મુઝ છતઈ રે મુઝ ગુરૂ વયણ માનઈ નહી, તે લાલચિ રે ઘણું ઘણું કસિઉં કરું કહી.
ત્રાટક, કહિઉં ઘણુંએ તેહઈ ન માનમાં પ્રસિદ્ધ છાનઈ બહુપરિ, તો સીષ ચઉવિડ સંઘ દષત દેઉં એહનઈ તેહપરિ; જિમ વીર હીર પરંપરા એ ચાલઈ અવિચલ સાસનિ, સહુ લોક જાણુઈ એહ પેટા કેઈ ન જાઈ આસનિં. સહૂ સુણા રે સાહુ સાહુણ સાવય સાવીઆ, જે હીરગુરૂ રે સારવયણ મનિ ભાવિઆ લષી ચીઠી રે વાંચઈ તે સુણ હવઈ,
શ્રીહીરગુરૂ રે ગુરૂ નામ એણુ પરિકવઈ. કવઈ એણું પરિ વિજયસેનસૂરિ સંઘ ચઉવિહગ્ય એ, 25 અપર એ વાચક લબ્ધિસાગર સીસ હૂએ અગ્ય એક
નેમિસાગર તણું વાચક પદ લેઈનઈ હવઈ એડસિઉં, સંબંધ ટાઢ્ય ગચ્છને વલી ન મલવું કુણિ તેહસિ. ૬૩૫
[૫૩]
15
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org