________________
૬૨૪
૬૨૫
10.
તે કહઈ ઠાકર લાલજી વીનતી છઈ કામ, તે જે મનિ તુમે આણુસ્યો તે વાધસ્યઈ મામ; સાગર કહઈ મતું વિના કહવું તે કહયે, બીજાં કામ કહ સકે એ જાણ રહો. તો વલતું કહઈ લાલજી પૂજ્ય એમ ન કી જઈ, વડા વડેરા તુલ્બ તણા તિહાં ચિત્ત ધરી જઈ; પહેલાં પાટ બિહું લગઇ મિચ્છા દુક્કડ દીધાં, ધરમસાગર ઉરઝાયનાં તેથી કારય સીધાં. કહઈ અહ્મગુરૂ અપંગ હતા તેણઈ કારણિ કીધાં, અક્ષે ન કરૂં હવઈ તે પરિ નિજગુરૂ વયણજ પીધાં, પૂજ્ય કહઈ સુણે લાલજી એમ તાણિ જે કી જઈ, તે સંસાર છાંડી કરી સીદિ સંયમ લી જઈ.
ગુરૂ અવિનય કરતાં સુણે પ્રત્યેનીકપણું હોય, 15 વીર વયણ ઊથાપતાં જમાલિયું જોય;
પ્રત્યેનીક જે ગુરૂ તણે શુભ ઠામ ન પામઈ, શુની સડી પરિભાવવું નવિ પડવું ભામઈ. પહલઈ ઉત્તરાધ્યયનિ સૂત્રિ એ ભાવ પ્રકા,
તેણપરિ ગુરૂ ઉથાપતાં તમે તેહવા થા. 20 ૪ જાથા –
पडिणीयं च बुद्धाणं वाया अदुव कम्मुगा । आवि वा जइवा रहस्से नेव कुज्जा कयाइवि ॥ जहा सुणी पूईकण्णी निक्कसिज्जइ सव्वसो। एवं दुस्सीलपडिणीर मुहरि निकासज्जइ ।। એમ જાણી સિદ્ધાંત ગુરૂ વયણ આરાધે, છાંડે એ વિપરીતપણું સુધું સંયમ સાધે; શાસ્ત્ર સેવે સાગર કહઈ અલ્પે વાંચી જાણું, પણિ ન કરૂં એ મતું અો ગ્રંથ વાંચું વષાણું.
પર]
૬ર૭
६२९
25
૬૩૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org