SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૭ ૬૧૮ 10 ૬૧૯ તે સંઘ આવી વીનવઈ ગ૭૫તિ અવધારે, કહણ ન માનઈ તુમતણું શીષ દીજઈ અપારે; ગુરૂ કહઈ સીષ દેતાં રષે તમે પાસું કરતા, સંઘ કહઈ તુમ આણ વિણા હીંડસ્પઈ એ ફિરતા. એહનઈ કેઈ સંગ્રહઈ નહી એ નિશ્ચય જાણે, તુહ્મ આણુ વિણ નહી નમઈ કેય મનિ આણે; જેસિંગજી મનિ ચીંતવઈ પરપંચ સ્ય કરે, એકાંર્તિ કહેવરાવીઈ બહુ બુહુલો ધર. તેડ્યા ઠાકર લાલજી સંઘમાંહિં પ્રધાન,. કામનિપુણ જાણઈ સવે સઘલઈ સાવધાન; કહઈ શ્રીગુરૂ સુણિ લાલજી તું માહો ભગત, નિજ ગુરૂ વયણ આરાધવા સાચે તું સગતો. સાધુ સંયમ મારગ સવે જાણઈ તું સાર, સીષ સીષામણ સાવધાન સાધુ ભગવ અપાર; તેણઈ કારણિ તું તિહાં જઈ તેહનઈ સમઝાવી, કહેવું એમ તિ તેહનઈ એ મતિ કાં આવી. કહો મિં તું પાલીઓ તુઝ લાજ વધારી, વાચક પદ લેઈ કરી ર્તિ કીધી વ્રારી; અજય કર્યું નવિ ગયું અછઈ કહેણ કી જઈ ટાંક, 20 પ્રેમ ન રાખે એમ પછઈ તમે કાઢસ્ય વાંક. બીજે વાંક કર્યો હોઈ તો તે છવરાય, હીરવયણ ઊથાપતાં મિં તે ન માય; એહ વાત એકાંતિ જઈ કહયે જિમ સમઝઈ, જે કબહી તસ મન વલઈ તો કટકટ બૂઝઈ. 25 શ્રીગુરૂનાં એ અમીય સમાં વયણ મનિ ધારી, તિહાં જઈ વાંદઈ લાલજી ગપતિ હિતકારી, કહઈ વાચક નેમિસાગરૂ કિમ ઈહાં તમે આવ્યા, ગુરૂપાસું મુંકી કરી વલી અણબોલાવ્યા. १२० s૨૧ १२२ ૬૨૩ [૫૧] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy