________________
- Rs.
10
૬૧૨
તે તિહાં જઈનઈ વીનવઈ વાચક અવધારે, કહણ માને તુલ્લે ગુરૂતણું કાં કેાધ વધારે; તુહ્ય શાષાઈ જેહવા શ્રીવિદ્યાસાગર, વિદ્યા વિનય વિવેક જ્ઞાન વયરાગના આગર. તેણુઈ નિજ ભા કરી તપગચ્છ વધારિઓ, તમે વિપરીત પરૂપણું કરી કાં ભવ હાર્યો, કાં ઝંપણ શાષાતણું થાઓ અણહિ વિમાસિં, એમ ગુરૂ વયણ ઉલંઘતાં કે નહી રહઈ પાસઈ. તે પણિ તેણુઈ ના કહી કહઈ ગુરૂનઈ આવી, કહઈ ગુરૂ બરહાનપુરતણે તિહાં સંઘ લાવી, વારૂં થયું શેત્રુજ તણી યાત્રા તમે આવ્યા, સાગરનઇ સમઝાવવા તુહ્મનઈ બેલાવ્યા. પછઈ કહુ ઉતાવલા થયા ભગવન એ ચું,
તેહનઈ તુમે સમઝાવવા જાઓ મિલી તે ટું; 15. જીવરાજ શેઠ સંઘવી વલી વરૂ વિમલદાસ,
ઠાકર સિંઘજી હાંસજી પુજી વીરદાસ. બ્રહ્મચારીમાંહિં મુખ્ય ભાઈ જીવા મેઘા શ્વાસ, વીરજી પુંજ બા વીરજી ભીમા સુષવાસ;
ઠાકર લાલજી ઠાકર સિંભૂજી રતન્ન, 20 ઉદયકરણ કલ્યાણદાસ સની ભેજ ધa.
ઇત્યાદિક સંઘ સહૂ મિલી સાગર બોલાવઈ, વાત કહઈ તસ તામ તેહ બલઈ જિમ ભાવ; તેહઈ પણિ વલી વલી કહઈ તમે માનો સાચું,
શ્રીગુરૂ આણુ વિણા જિહાં જામ્યો તિહાં કાચું. 25 ગ૭પતિ આણુ વિરાધતાં સંઘનઈ નવિ માને,
તો નહી થાસ્ય આરાધક નહી વાધઈ વાને; એમ અનેક યુગતિ કરી સમઝાવ્યા નવિ જાય, જિમ જિમ સંઘ ઘણું કહઈ તિમ તિમ વાંકા થાય. ૬૧૬
[૫૦]
૬૧૩
૬િ૧૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org