SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ६०४ 10 ૬૦૫ તાસ વચન તમે માનવાં હવે સ્યા માટિં; શ્રીઠાણુગ સિદ્ધાંત સૂત્ર વૃત્તિ એમ ભાષિઉં, ત્રિતું પ્રકારે અવિનય મિથ્યાત હેઈ તે દાષિઉં. દેસ ત્યાગ અવિનય મિથ્યાત એ પહેલું નામ, નિરાલંબતા અવિનય બીજું અભિરામ; પ્રેમ દ્વેષ નાના પ્રકાર અવિનય એ ત્રીજું, ત્રિણિ મિથ્યાત ટાલો તુલ્લે જે તે અક્ષે ભીજું. જે પ્રભુ ગુરૂ ગાલી દઈ એ પહલું મિથ્યાત, બીજું ગચ્છ કુટુંબના આલંબન ઘાત; ત્રીજું નાના પ્રેમ ઠેષ આરાધ્ય વિરાધ્ય, વિરાધ્ય તે આરાધ્ય એક હોઈ નવી સાધ્ય. એ ત્રિણિ મિથ્યાત તુમ કન્ડઇ ગુરૂ લેપતાં લાગઇ, શાસ્ત્ર ભણ્યાં તેહઈ તુમ તણી મતિ કાંઈ ન જાગઈ; નિસુણી વાત વિખ્યાત તેહ ભકિતસાગર ભાસઈ, 15 મિથ્યાત તે લાગઈ ષડું મતું કરૂં અવરસઈ. એહ અલ્લારઇ કિહાં ગુરૂ ગુરૂ તે ધર્મસાગર, તાસ વચન અલ્પે પાલવું સુણો સહુ નાગર; સંઘ કહઈ એ કહણથી અજાણ મિથ્યાત, લાગઈ છઈ તુહ્મનઈ સહી કાં મુંકે ધાત. 20. સાગર કહઈ નવિ માનવું ગુરૂ કહઈ એ જેહ, તો સંધ તાસ ઉત્તર લહી ગુરૂનઈ કહઈ તેહ લેહપણું પત્થરપરિતિમ લેહ વષાણે, કઠિન પણુઉંતિમ એનું તમે હઇયડઈ આણે. ઘણું કહેવું હવઈ કર્યું તુહા આણ ન માનઈ, 25 તે ઉપરિ કરવું હવઈ જે તુમ મનિ ભાવઈ વલી શ્રીગુરૂ મારૂઆડિ સંઘ તેડીનઈ ભાઈ, તમે જઈ સમજાવે હવઈ માન જે વરાંસઈ. ૬૦૭ ૬૦૯ [૪૯] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy