SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ન કરઈ તા તે જે કહુઇ તે સાંભલી આવા; તવ તે ચારઇ પડિતા સાગરક” જાઈ, મતુઅ કરી પટા માંહિ તુì તવ ઊઠ્યા ધાઇ. તવ સમઝાવઇ પડિતા અભિમાન ન કીજઇ, 5 જે ગચ્છનાયક આપણા તસ વણુ માનીજઇ; કહુઇ સાગરસિä મતુંઅ કરી અન્ને ખેાટા થાઉં, નિજગુરૂ વયણુ તે ડિ કરિ એ ગુરૂ કિમ ધ્યાä. તે એહમાંહિં મતુ કરૂ તે અનંત સ ંસાર, થાઇ તે માંટિં અન્ને મતુઅ ન કરૂં લગાર; 10 પાહુર લગÛ સમઝાવી નવિ સમઝઇ તેંહુ; તે તે ચારઇ પંડિતા ગુરૂનઈં કહુઇ એન્ડ્રુ. કહેણુ ન માનઇ એકસઉં મતુ ન કરઇ ટેક, વાત સુણી જિમ ઊછલઇ વરસાલઇ એક; નિપુણી શ્રીગુરૂ મુનિ સવે મડલીઇ એમ, 15 પ્રીતિ સ તાષ મિલતા વસિ સમઝાવા કેમ. કહેઈ પછઈ વાંક મ કાઢસ્યા વિચારી ન કીધું, જોર કરિઉં કહેવુ નહી કહું ગચ્છ પ્રસિધુ, તવ તે વગવસિ મુનિવરા કહુઇ અનેક, પણિ તે ન માનઇ સાગરા નાણુઇ હઈયડઇ વિવેક. 20 તા શ્રીગુરૂ સધનઈં કહુઈ જઈ મતુ મનાવા, વિનય ધરમ જિન શાસન કરી સુખ ઉપાવેા; ટ્વાસી પનીઆ સાહુ સિંઘજી કુપા સાહુજ સૂરા, પાર્શિષ જેઠા ભીમજી સાઢુ શ્વેતા હુજૂરા. સાની વિદ્યાધર રામજી સાહુ ટૂંકા જીવો, 28 સાહે નાના નઇં સામજી વિસા મ સુખીવા; વાઘજી સાહુ પ્રમુખ ઘણા સંધ મિલી તિહાં જાઇ, વંદઇ વિનય કરી ઘણુા વિનવઇ મનેિ ભાય. શ્રીવિજયસેનસુરી ગચ્છપતિ ગુરૂ હીરનાઁ પાર્ટિ, [ ૧૮ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only ૫૬ ૫૭ ૫૮ ૫૯૯ ૬૦૦ ૬૦૧ ૬૦૨ www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy