________________
પાપ
૫૭૬
પ૭
પ૭૮
સેધી ગ્રંથ વંચાવી શ્રીગુરૂ કહઈ વરૂ, મુઝ બઈડઈ તે પંડિતા સોધે ઉદારૂ. વાચક સેમવિજ્ય ભલે બુધ લાભવિજય એહ,
બીજા બે જે સાગર કહઈ તેડી જઈ તેહ, 5 સંઘ કહઈ ભલું એહ સહી શ્રીગુરૂ આદેસાઈ,
ધરમમારગ હાઈ તિમ કહઈ નવિ કુહુનઇ રેસઈ. સાગરનઈં કહી એ વાત પણિ તે નવિ માનઈ, કહઈ આચારજિ બUસ0ઈ ચાર અહ્ન મન માનિ;
તે ગુરૂ કહઈ એમ હાઈ નહી નહી જેરનું કામ, 10 આપણુઈ વીરપરંપરા હીરવયણુિં મામ.
શ્રાવકમાહિં શ્રાવક બહુ કરઈ વાદવિવાદ, એક એક થાપ ઊથાપવઈ વાગ્યે ઉનમાદ; કે કહઈ ગુરૂ માઠઉં કરઈ એ માંહત વિરાધઈ,
સાગર કહઈ તે તિમ કરી કાં ગ્રંથ ન સોધઈ. 15 એક કહઈ પેટા સદા એ સાગર સઘલા,
ત્રિણિ પાટ એહનઈ થયા કલિ કરતાં સબલા, એમ દિન હોઈ બહુ વિરોધ મુહિં છૂટા લઈ, લુહુડા વડા નવિ લેષવઈ ન ગણુઈ તૃણ લઈ.
ગોચરી સવિ મુનિવરા એહવે સંચ દેવી, 20 વીનવઈ શ્રીગુરૂશયનઈ કાં મુકે ઉવેષી;
કરો એક વાત હવઈ તો જિમ ધરમ ન જાય, કહઈ તે એક સાચું કરે જન મુખિ ન બોલાય. કહઈ જે એ માનઈ નહી માહરઈ ગુરૂસિવું કામ,
નિજ ગુરૂ પાટ પરંપરા રાષ! મન ઠામ, 25 એમ જાણી શ્રીવિજયસેનસૂરી કહઈ ગ્રંથ,
પાછું આણું બેલીઇ એ વિપરીત પંથ. તવ આચારજિ કહઈ અમ્યું છે જે એહ, તે જાણે કુસલી નહી અનું ચાન સ તેહ,
[૫]
પ૧
પ૦
૫૮૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org