________________
૫૬૮
ચ૭૦
પ૭૧
ગુરૂનઈ વડપણ વરસ એક બિ જીવિત હસ્યઈ, પછઈ તુહ્મ પરૂપણ કરસ્યું તે જેસ્ટઈ. એહવું આમંત્રણ તે કરી નિજ થાનકિ. જાય, ઠાણું અઢાર તે સાગરા એક ચિત્તિ થાઈ; 5 કરી સજાઈ તે પાંગરી એક દિવસિં વષાણુ,
બઈઠઈ જઈ તે સભામાંહિં કરઈ અતિહિં ભંગાણુ. વાદી ગ્રંથની પુસ્તિકા ગુરૂ લઈ ઠાઈ, કહઈ ગ્રંથ એ અહ્મ ગુરિ કીધો મનિ ભાવઈ;
હવઈ હોઈ જે આગના એ ગ્રંથ વંચાય, 10 જગ પ્રસિદ્ધ એ કઈ તે વારૂ થાય.
ગુરૂ કહઈ એ પેટે અછઈ નહી સમય પ્રસિદ્ધો, ગુરૂગાલી એહમાં લષી અસમંજસ કીધે, કહઈ ગુરૂ શાસ્ત્રવિરૂદ્ધ એ તે કિમ વંચાય, * કહઈ એકાંત સાચે અછ0 કિમ ટે થાઈ.
એહવે કુંણ અધિકે અછાય જેહ કરચઈ પેટે, જે પૂછઈ એહ મહિલું દેઉં ઉત્તર મેટે; એમ કહી તે ઊઠ્યા સવે કહઈ એટે નઈ રે, જિહાં મિલર્ચાઈ તિહાં લેયસિઉ જે તુહ્મ દેસટે.
તતષિણિ શ્રીવિજયદેવસૂરિ સાગર કર સાહી, 20 તાણ બસાયા સવે તુમ દુસમન જાહી;
એહવઈ શ્રાવક શ્રાવિકા માહિ બહાસિ મચાણ, એક ઊઠી સાગરપષિ બલઈ બેલજ તા. અવસર એલષી શ્રીગુરૂ ષિણ મુંકી પધાર્યા,
જે કરઈ તે થોડું અછઈ જે મિં એ વધાર્યા, 25 તે લઈ નેમિસાગરૂ દીવાણુ હજૂર,
ગ્રંથ સાચા કરફ્યુ અલ્પે બલ ધરી મહમૂર. તેહ વયણ સુણી સવે શ્રાવક વિનવંત, ચાર ગીતારથ અતિ ભલા આઇસ શ્રુતવંત,
15
પ૭ર
પ૭૩
પ૭૪
[
8
]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org