________________
૫૬૧
૫૬૨
૫૬૩
૫૬૪
ગુરૂનઈ એહ વચન લિષિઉ કસિફ એહનઈ કી જઈ, દંડ કયે કુહુ એહનઈ કેણું પરિ દીજઈ. તતષિણિ આચારજિ ભણુઈ દસ આંબિલ દેવાં, તવ ફિરી સવિ પરિવાર સાર કહઈ આંબિલ કેહવાં, 5 ગુરૂ ગાલિ ગચ્છ ભેદ કાજિ વાચક સવિ હેલ્યા, તેહનઈ દસ આંબિલ દેઈ કર્યું માંહિં ભેલ્યા. તે આચારજિ મન વિના કહઈ બાહિરિ કાઢે, સહુ કહઈ એહ પ્રમાણ વાણિ નવિ કરે ટાઢ,
શનિવાર્ષિ તે કાઢીઓ નિજ ગચ્છથી દૂર્ય, 10 ચઉવિત સંઘમાંહિ પછઈ તે કીધે હજૂર્ય.
એક દિન શ્રીવિજયસેનસૂરિ મુનિ મંડલી મેલી, કહઈ આ ગ્રંથ ન અછઈ સૂરી આગમ હેલી, તે માર્ટિ જલિ બેલીઈ સહુનઈ પૂછી જઈ,
ચઉવિ સંઘતીય સાષિ કહુ તો એમ કી જઈ. 15 નિસુણું વય નેમિસાગરૂ કહઈ ગ્રંથ તે કેહ,
આપે તે વાંચી જોઉં ગુરિ દીધે સીહો; સામવિજય ઉવઝાય પાસિ છઈ ગુરૂ કહઈ લીઓ, તે જઈ વાચક વીનવઈ અહ્મ વાચન દીએ.
તવ તે ગ્રંથ છત્રીસ પત્ર કાઢીનઈ આપ્યાં, 20 સે કહઈ પરિપૂરણ દીઓ પણિ તેણુઈ નાયા;
તવ તે લેઈનિજ થાનકિ વાંચીનઈ જોયુ, કીધો તે ધમ્મસાગરિ દેવીનઈ યુ. હવઈ જે એ હું હા ભણું એ ગ્રંથ બેલાય,
તે મુઝ ગુરૂનાં વડાં એહ વિચ્છેદિ જાય; 25 તે અનુંસાન કન્હઈ જઈ પૂછઈ કસિ૬ કી જઈ,
કઈ એથી અલગે રહું કઈ બાલણિ દીજ. બુદ્ધિ કહઈ અનુચાન તાન એહવું ઉપાઈ, મ કરીસિ ચિંતા તું કસી હું થાઈસિ સષાઈ;
[૪૩]
પ૬૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org