SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ હા, ૫૫૨ ૫૫૩ ૫૫૪ દંભ દેવાડઈ અતિ ઘણે વિનય વચન બહુ માનિ, આચારજિસિહં બહુ મિલઈ લાગઇ તેહનઈ કાનિ. ૫૫૦ એશુઈ અવસરિ એક અભિનવી વાત હવી સુણે તેહ દેવસાગરિ કાગલ લગે હાથે લાગે તેહ. પપ૧ 5 નેમિસાગરનાં વીનતી લષી ભગતિ બહુ ભાતિ; અહી દુસમન મિલીઆ સવે તેહ કરાઈ તુમ તાતિ. તે દુસમનિ હલાહલ દીધું વિષ ગુરૂઅંગિક તેહવઈ પૂરણ પરિગમિઉં બીજે ન ગમઈ સંગિ. જે પ્રભુ કબહીક તુમ સમે ગારૂડી આવઇ વેગિ 10 તે તે વિષ ઉતારવઈ દુસમન લાગઈ નેગિ. નહીંતરિ ધણી વડે અછઈ કહસ્ય ન જણાવિ8 તેહ કરો હાથિ ઉપાસકા થાભ દીઈ જિમ કેહ. ૫૫૫ ઈહાં તન્મય સહુઈ થયું તુહ્ય તણે નહી કેઈ; શ્રીપાલ શાંતિદાસ સાહ સહી આપણુડા હાઈ. 15 નવાવગરને સેઠીઓ હાથિ આવઈ તે ભલ્લ; જિમ ઠામ.હાઈ થેણ તણે હું અહી છઉં એકત્રુ. પણિ મુઝ રહવા નવિ દઈ નવિ થાય કે ઉપાય, તાલપુટ વિષ ઉતારવા તુક્ષે આ ઉવઝાય. એ નિસુણી મુઝ વીનતી જે રહસ્ય તેણઈ ડાય; 20 વાત વિગડસ્પઇ તે સવે પછઈનહી ચાલઈ ઉપાય. ૫૫૯ અસમંજસ પણ એ ઘણાં વચન લખ્યાં તે માંહિં; સહુ તેડ્યા સંભલાવવા તેડ્યા સાગર તિહાં. પ૬૦ ઢાલ છે રાગ ગાડી, મારૂ 25 સી, ચંદરાસ મહિલા અથવા બંભણવાડિના તવન સમરવિની દેસી. વાંચે લેખ સહ સુણઈ મનિ ધરઈ સંદેહ, હાહા એણુઈ સિકં લિખ્યું કીધે ગુરૂસિહં દેહ, ૫૫૬ પપ૭ ૫૫૮ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy