SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ એ પાપી પોટા નહી શંક એણુઇ ધરમ કરિઓ ઘણું ભંગ; એહનઉ કપટમિં નવિલહિઉં એહવું સહુય આગલિ કહિઉં. ૫૩૭ સંઘ સાષિ એ ગ્રંથ બોલીઈ વાંચઈ તે બાહિરિ તેલી તવ અનુચાન વિજયદેવસૂરિ સાગરપષિ તાણુઈ તે ભૂરિ. ૫૩૮ 5 કહઈ અનુચાન સાગર વિખ્યાત તેહનઈ પૂછી કર વાત; ગુરૂ કહઈ તેહનઇ સિઉં પૂછીઈ જેણુઈ આપણે ગુરૂ દૂષીઈ. પ૩૯ તેહઈ તેહ ન મુંકઈ હકુ તે વાચકિ રાખ્યો તે પરહું; તેણઈ વાત જણાવી હલારિ વેગિ આ ગુજર મઝારિ. ૫૪૦ અહમ્મદપુર કરી ચેમાસ અમદાવાદ પૂરઈ સંઘ આસ; 10 મૂલા સેઠનઇ ઉપાસિરઈ શ્રીગુરૂ માસકલપ તિહાં કરઈ. ૫૪૧ આવ્યા મેઘવિજય ઉવઝાય બીજા આવ્યા બહુ મુનિરાય; ભણઈ ભણવઈ એક ચીંતવઈ એક નવ નવાં કવિત તે કરઈ. ૫૪૨ ધ્યાન ધરઈ એક કાઉસ્સગ્નિ રહ્યા એક આતપના ઉપસર્ગ સહ્યા; એક ચિંતામણિ કરઈ અનુમાન વાર્દિ એક લઈ સુપ્રમાણુ.પ૬૩ 15 ધરમકથા કે મુનિ વાચંત કે મુનિ બઠા ગણુઈ સિદ્ધાંત; કે કાજ શુદ્ધિ ઉદ્ધરઈ કે મુનિ વડાં વીઆવશ્ચ કરઈ. ૫૪૪ એમ અનેક સાધઈ મુનિવર સંયમ યોગ સવે હિતકરા; એહવાઈ સહ સૂરા સંઘાતિ નેમિસાગરવાચક આયાતિ. ૫૪૫ આવી વંદઈ શ્રીગુરૂપાય તસ ઉતરવા દીધા ઠાય; 20 પાસઈ શાંતિદાસનઈ ઘરે ભગતિસાગર પંડિત મુષિ ધરે. ૫૪૬ તેણુઈ મંડ્યો એક દંશ ઉપાય જેણઈ લોક પિતાનો થાય, ભગતિસાગર પોતઈ પાંગરઈ મેટે મેટે ઘરિ તે ફિરઈ. ૫૪૭ લોક મનમાં ઘાલઈ વાસના તેણઈ સહુ આવઈ આસના; લેક વયરાગ દેવાડઈ ઘણે પણિ કે ન લહઈ દંભ તેહ તણે. ૫૪૮ 25 ઉત્તર धृता होइ सुलष्यणा असई होइ सुलज्ज । पारां पाणी निरमलां बहुफलां अकज्ज ॥५४९ ॥ [૪૧] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy