SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તવ મિં પુસ્તક લેખ વાંચીઉં સાગરનું જાણું સંચીઉં, પ્રગટ ન કીધું તેણી વાર તુમ દૂર પણું હજી વિચારિ. પર૩ તમે સહૂય મિલીઆ ગુરૂરાજ અવસર જાણ આપિઉં આજ; તે વાચક એક અવસર જોઈ ગુરૂનઇ વાત સુણઈ સેઇ. પર૪ 5 ગ્રંથ એક હાથિ લાગે છઈ ન સાંભળવા સરિ તેહ, ગુરૂ કહઈ વારૂ વાચક ભણઈ સમુદાય સહૂઈ તેડે સુણઈ. પર૫ તે શ્રીવિજયદેવ અનેચાન બઠા સેમવિજય સુપ્રધાન; નંદિવિજયવાચક આવીઆ લાભવિજય પંડિત ભાવિઆ. પર૬ તેડ્યા રામવિજય બુધ બિહુ ચારિત્રવિજય વિહૂય તે કહુ; 10 કરતિવિજય બુધ ગુરૂના વજીર સય વયઠા હઈયડઈ ધીર. પર૭ ગુરૂ આદેસિ વાંચઈ એક લાભવિજયપંડિત સુવિવેક; ગુરૂ આર્દિચિત દેઈ સહુ સુણઈ સુણત સુણત જેસિંગજી ભણઈ.પ૨૮ એ દીસઇ વિપરીત વૃત્તાંત એણુઈ ઉથાપે બહુ સિદ્ધાંત મિચ્છાદુક્કડ દીધા બલ પાંચ તે ઉથાપ્યા નહી ષષાંચ. પ૨૯ 15 વલી ઉથાપ્યા એણુઈ બેલ બાર ગુરૂનો ભય ના એલગાર; વલી શ્રીવિજયદાનસૂરિરાય તેહનઈ મિથ્યાતી કહવાય. પ૩૦ જગ ગુરૂહીર જે જિન સમ કહિએ તેહનઈ અનંત સંસારી કહિએ; વલી અજ્ઞાની કહ્યા કે સૂરિ પૂરવસૂરિ ઉથાપ્યા ભૂરિ. પ૩૧ એમ અનેક હેલ્યા અનું ચાન એ તે હાલાહલ વિષપાન; 20 કહઈ જેસિંગ જલિ બેલો એહ મ કરે વિલંબ કરે તમે તેહપ૩ર સુણી હરાણ થયા પંડિતા પાપીઈ સી દીધી ષતા; સંવત નામ નહી તે કર્યું જીરણ જણાવાનું મન વસ્યું. પ૩૩ એણુઈ કીધો જિણ આણભંગ એહને હવઈ નવિ કરો સંગ; શ્રીગુરૂ આપ મુખિં કહઈ અમ્યું જેહવું હઈયડઈ હતું તસ્યું.પ૩૪ 25 સુણે વાચક એક મનની વાત માહારા મનને એ અવદાત; હું જાણું એ છઈ મહંત એહનું ભુડું કહુઈ નહી સંત. પ૩પ સેમવિજયસરિષા ગુણવંત એહના અવગુણ કાં કહઈ સંત; એવી બુદ્ધિ જે મિં મનિ વહી તેહને મિચ્છાદુક્કડ સહી. ૩૬ [ ૪૦ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy