________________
ગુરૂ કહઈ કાં માંડા દેલ મરયાદઇ રહે નિટેલ, એમ કહી મોકલી આ હલારિ ગુરિ સાગરથી મન ઉતારિ. ૫૯ રાજનગરમાં રહઈ માસિ સંઘ વીનતી કરઈ એક વાસ,
મરુસ્થલીથી વાચક રાય તેડા સોમવિજય ઉવઝાય. ૫૧૦ 5 તે ગુરૂ તેડાવઈ અવિલંબ જે ગુરૂહીરતણું પ્રતિબિંબ આવ્યા આદરિ ગુરૂ બહુ માન જે ગુરૂહરિતણું સુપ્રધાન. ૫૧૧ ગુરૂ પાસ છઈ શ્રીવિજયદેવ વાચક સેમવિજય કરઈ સેવ; અહમદપુરિ આવઈ ચેમસિ નંદિવિજયવાચક ગુરૂ પાસિ. ૫૧૨
એહવઈ શ્રીગુરૂના ભાણેજ ધીરકમલ સાગરસિ૬ હજ; 10 તેણુઈ ચતુરાઈસિઉ લેખ સાગરનઈ લિખીઓ સુવિશેષ. ૫૧૩
તે માંહિં વાચક અવતંસ સેમવિજય ઉપરિ તસ ડંસ તેણુઈ લેખમાં કીધી આલિ સેમવિજયનઇ લિષી બહુ ગાલિ. ૫૧૪ કાગલ તે ગુરૂ હાથે ચડ્યો તવ તે માંડલિ બાહિરિ પડ્યો,
એહવઈ કે મુનિ પુસ્તક એક સેમવિજય કરિ આપઈ છેક. ૫૧૫ 15 વાંચી પૂછઈ વાચકરાય એ પુસ્તક આવ્યું કુણ ડાય;
તે મુનિ પભણઈ સુણ હેવ તે કારણ હું કહું સંવ. ૫૧૬ ખંભાયતિ જવ બાદર સર સાત દિવસ લુટાણું જોર તતષિણિ પુરતક સંગ્રહ કીધ ઘણે માહતમે બહુપરિ લીધ. પ૧૭
તે માંહિં ધરમી એકનઈ વડપણ આવિર્ષ ઘણું તે કહુઈ, 20 અંત્ય સમઈ જાણી કહઈ અચ્યું અણુસણુ કરવાનઈ મન ધર્યું.૫૧૮
તેડાવઈ તે તપાના યતી ગચ્છનાયકનઈ કરઈ વીનતી; જેસિંગિં મુઝ દીધ આદેસ આરાધના તસ દીઓ ઉપદેસ. ૧૧૯ પ્રત્યાખ્યાન કરાવ્યું સહુ તવ તેણઈ આગ્ર કરી બહુ
પિથી એક છઈ પુસ્તતણું વાચંતાં બુદ્ધિ ઊપજઈ ઘણું. પર 25 મિં પૂછિઉં એ સ્થાની અછઈ તે તે બે પૂછયા પછઈ,
નામ ન જાણું પણિ તુક્ષેલીઓ ભણે ભણાવે એ લાભ દીઓ.૫૨૧ લીધા પૂકિં કરિ ધરી આજ લેઈ પુસ્તિકા સારે કાજ; તવ મિં કહિઉં કામિ રહસ્યઈ મન્ન તે બે હાજી ધન્નપર
[ ૩૯ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org