________________
૨૮૨
૫૮૩
૫૮૪
૫૮૫
સાગર કહઈ ગ્રંથ સાથિ એહ માથાં બંધાણું, જે બોલે તે એ સહી મરઈ કરી માથાં કાણું. એહ ઉપદ્રવ સાંભલી ગુરૂવાચક પૂછઈ, કહઈ સેમવિજય ઉવઝાયરાય એહનું સહલું છઈ; 5 જે હવઈ શ્રીવિજયદેવસૂરિ ચિતિ નાવઈ એહવું,
તે જિમ તાસ સંતેષ હાઈ તમે કરવું તેહવું. ગ્રંથ કરી અપ્રમાણુ એહ ને પટે એક લષ, મતાં કરાવી તેહમાંહિં નિજ પાસઈ રષ;
ગુરૂચિતિ વાત સુધા સમી સુણી અતિહિં સહાણ, 10 મષિ ભાજન કાગલ દેઈ વર લેષણિ આણી.
લષઈ પટે શ્રીગષ્ણપતિ વિજયસેન સૂરિંદ, શ્રીસંચુત હીરવિજયસૂરિ પ્રણમી આણંદ સંવત સેલ એકેતરિઈ વરસિં વૈશાષ,
માસ અજૂઆલી નિર્મલી ત્રીજા દિવસિં એ ભાષ. 15 રાજનગરિ શ્રીવિજ્યસેન સૂરીસર લેષઈ,
સકલ સાધુન સાધવી શ્રાવક શ્રાવિકા સુલેષઈ; એગ્યું ચઊંવિત સંઘ એહ અપર ગ૭ ધારી, હીરવિજયસૂરિ બાર બોલ કહ્યા ગુણવંત જેરી.
જે જિમ તે તેણી પરિ કરવા સુપ્રમાણુ, 20 પણિ તેહ બોલજ આસિરી કે જાણે અજાણ;
નો અરથ કરીનઈ કુણિ પરૂપણું નવિ કરવી, ગછ વિરૂદ્ધ પરૂપણ નવી કલપી ન ધરવી. બેલ છે ૧છે
તથા વલી સર્વજ્ઞશતક ગ્રંથ સૂત્ર વૃત્તિમાંહિં, 25 શ્રીગુરૂહીરવિજયસૂરિ જે સાર પાંહિં; મિચ્છાદુક્કડ પાંચ બેલ દેવરાવ્યા જેહ, તેહ ઊથાપી બાલ પાંચ કહ્યા વિપરીત તેહ. તે માર્ટિ એ સર્વજ્ઞશતક ગ્રંથ છઈ અપ્રમાણિ,
[૪૬]
૫૮૬
૫૯૭
૫૮૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org