SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ . આવી જ રીતે ઉપાધ્યાય ભાવવિજયજીએ પણ “વારવિવાર’ માં લખ્યું છે— તેષi [ શર્મસારાણાવાનાં ] સારોयवता वृहच्छालीयेन केनचित्कृत 'उत्सूत्रकंदकुहाल ' नामा બો નાનવિષચીવમૂત્ર ” આ ઉપરથી પણ જોવાય છે કે – સૂત્રવાર ગ્રંથ વડીશાલના ભંડારમાં હેમના જોવામાં આવ્યો હતો, કે જહે ગ્રંથને કર્તા કોઈ વડીપિશાલનો અનુયાયી હતો. એટલે રાસકાર કવિ આ ગ્રંથના કર્તા તરીકે ધર્મસાગરજીને બતાવે છે, તે ઠીક નથી. બેશક તેઓએ આ ગ્રંથમાં લખ્યા પ્રમાણે તપાગચ્છને છોડીને બાકીના પાંચગોને નિહ્નવ તરીકે ગણ્યા હશે અને તેથી જ હેમને ગબહારની શિક્ષા ગચ્છનાયકે કરી હશે. આ પ્રસંગે આપણે ધમસાગરજીની ઉદારચરિતતા, ગચ્છનાયક પ્રત્યેનું બહુમાન અને શાસન પ્રિયતા અવશ્ય જોઈ શકીએ છીએ. જે હેમનામાં તે ગુણ ન હતા, તે તેઓ તે ગ્રંથને પાણીમાં બોળવા દે પણ નહિં અને એવા સમર્થ હોવા છતાં માફી કે મિચ્છામિદુક્કડ પણ દે નહિં. એ દેખીતું છે. આ સૂત્રરાત ગ્રંથની સં ૧૬૮૩ના વૈશાખ વદ ૨ રવીવારે લખેલી એક પ્રતિ ભાવનગરમાં મુનિરાજ શ્રી ભક્તિવિજયજીના ભંડારમાં છે. તેની પ્રશસ્તિ આ ગ્રંથને માટે એક જ પ્રકારનો પ્રકાશ પાડે છે. તેની અંતમાં જણે કંઇ લખ્યું છે તે આ છે – " अयमुत्सूत्रकंदकुद्दालापर्यायो गुरुतत्वप्रदीपनामा ग्रंथः पतननगरे पं० श्रीविमलसागरगणि पं. श्रीज्ञानविमलगणिविनयसागरगणि-विवेकविमलगणिभिर्यथादृष्टो यथावगतश्च जीर्णताडीयपुस्तकाल्लिपिकरणद्वारात्वरितमुद्धृतस्तनिदानं चेदम्:नारदपूर्या सर्वपंडितशिरोमणीयमानमहोपाध्यायश्रीधर्मसागरगणिभिस्तश्वतरंगिणीनाम्नि प्रकरणे विरचिते खरतरैर्वयं निहावस्त्रे Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy