SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ તે વલી વાચક તેહ ઉદંત લિખી જણાવઈ ગુરૂનઇ સંત, તે ઊપરિ ગચ્છનાયક લિખઈ શ્રીસૂરતિબંદિરનઈ વિષઈ. ૪૧૧ સ્વસ્તિશ્રીજિન કરી પ્રણામ વિજયસેનસૂરી ગુણધામ, યેગ્યે સકલ સંધ સમુદાય ધરમલાભ જાણે ડાય. ૪૧૨ 5 ઈહાં સુખિં ચાલઈ ધર્મધ્યાન શ્રીદેવગુરૂ પ્રસાદિ બહુમાન; અપર એક ઉદંત સાંભલિએ વુહુરે સૂરસાગરનઇ મિલિઓ.૪૧૩ શ્રી કલ્યાણુવિજય ઉવઝાય તે સાથિં ચૂકી બેલાય; તે સાંભલી થાઈ અસંતોષ હવઈ અહ્મનઈ વા છે સંતોષ. ૪૧૪ તે હવઈ સમસ્ત સંઘની સાષિ જે બલિઉં તે નિજમુખિ દાષિ; 10 શ્રીકલ્યાણવિજય ઉવઝાય તાસ ચણિ લાગી મનિ ભાય. ૪૧૫ વહુરા સૂરા પાંહિં એતલે મિચ્છાદુક્કડ દેવરા ભલે; પછઈ સંતોષ થયાને લેખ અનઈ જણાવયે સવિશેષ.' ૪૧૬ જે શ્રીવાચક લિખિઉં આવસ્યાં તે તે અહ્મ હઈયડઈ ભાવસ્થઈ, જે એ અા કહણ નહિ થાય તે સૂરતિ કે ચોમાસું ન ઠાય. ૪૧૭ 15 વલી વયણ એક બીજું સુણે જે અવિનય કરઈ મુનિને ઘણો; સૂરાનઇ ઘરિ પાણી અન્ન સાધુ સાધવી નહી વાંછઈ મન્નિ. ૪૧૮ એહવી ચીઠી લષમ્યું અદ્ભો પછઈ કહેચ્ચે ન જણાવિઉં તુલ્લે એહવું લિખિત લહી આકરૂં જાણિઉં એ તે થાસ્ય જરૂ. ૪૧૯ સંઘસાષિ મિચ્છાકડ દીધ તે તેહનઇ સંઘમાંહિં લીધ, 20 હવઈ શ્રીસામવિજય ઉવઝાય મરૂદેસિં વિચરઈ મનિ ભાય. ૨૦ સાઠિઈ શ્રીનવિજ્યવિઝાય સૂરતિ ચોમાસું તે જાય, ઉપદેસી શ્રીહરિગુરૂ વાણિ સાગરમતની કીધી વાણિ. ૨૧ સેલ બાસદૃઇ શ્રીગુરૂરાય સૂરતિબંદિરિ કરી સુપસાય, માસું આવ્યા તિહાં સુષિ સંઘસહુ ધન ખરચઈ લર્ષિ. 25 સાગરિ તિહાં હલામણ કરી કેતા સાધુતાણી મતિ ફરી; ઉપાયે તેણુઈ અનરાગ દેસી નાનજી જેઈ લાગ. ૪૨૩ સાગરનઈ દીધી તેણુઈ સીષ શ્રીગુરિ તે પણિ જાણી તષ; ગુરિ જાયે સાચે નાનજી સકલ ધરમ તણે ઠામ. ૪૨૪ [૩૨] ૪૨૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy