SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ એ આ મન ચીંતવિલું કરઈ એનું કીધું કુર્ણિ નવિ ફિરઈ; તેજિમ કહઈ તિમ શ્રીગુરૂ કરઈ તો નાનજી ગુરૂકહિઉંમનિ ધરઈ.૪૨૫ નાનજી વચન જે ચિતિ આણું સરઇ તે સૂરતિમાં લીલાં વરઈ; તિહાંથી વિજયસેન સૂરિરાય યાતરા કારણિ સોરઠિ જાય. ૨૬ 5 ઉંના નગરિ રહ્યા ચોમાસ તિહાં કણિ છઈ દીવિ બંદિર પાસિ; તિહાં પ્રતિબોધ્યે અતિ આદરી સકલ ફરંગીને પાદરી. ૪ર૭ તેણુ પધરાવ્યા દીવિ મઝારિ ઘણું લાભ હૂયા તે વાર; સોલ છાસઈ દેલવાડઈ ગામિ વાચક પદ હવું તેણુઈ ઠામિ૪૨૮ સતસઈ દેવપાટણિ જેઈ ધરમવિજય વાચક પદ હાઈ; 10 સાલસત્તરિ હવઈ માસ નવાઈ નગરિ શ્રાવક ફલી આસ.૪૨૯ એહવઈ વલી સૂરતિને સંચ થયે તે સુણ પરપંચ, ધરમસાગર વાચકના સીસ વાચક નેમિસાગર સુજગીસ. ૪૩૦ ભક્તિસાગર પંડિત થઈ પાસિ કલ્યાણકુશલ લાભસાગર તાસ; દેવસાગર એ પંડિત ચાર એવં તે છત્રીસ અણગાર. ૪૩૧ ચોમાસું તિહાં રહી ગહગહઈ નિજમત શ્રાવક આગલિ કહઈ; શ્રાવકનઇ નિજ ગ્રંથ પાઠવઈ છૂટક અલાવા અરથ આઠવઈ. ૪૩ર એમ શ્રાવક બહુ કીધા હાથિ કઈ ન માંડઈ તેહનઇ સાથિ, તેણુઈ તિહાં પિતાનઈ રાજિ આચારજિ વસિ કરવા કાજિ. ૪૩૩ આરાધઈ ચિંતામણિ મંત્ર હેમ ધૂપ કીધા બહુ તંત્ર; 20 તેણઈ આચારજિનું થયું બહુમાન તો તે મંડઈ અધિકાં તાન. ૪૩૪ ગચ્છનાયકના બેલ ઉથાપિ નિજમત પરૂપઈ આપ આપિ; એહવઈ પૃથિવીપતિ જાંગીર દોષી વચને લાગો વીર. ૪૩૫ વેષધારી ઊપરિ કેપીઓ મુતકલનઇ દેસેટે દીઓ; મલેક ન જાણુઈ તે વિચાર આચારી મેકલ અણગાર. ૪૩૬ 5 નાસરડું પડિઉં બહુ દેસિ ભલા હતા તેણે રાખ્યા વેસ; સૂરતિ પંભાતિ સાલ સાહિબ હતા તે થયા દયાલ. ઠામ ઠામના તેડ્યા મુની દિશોદિસિંથી આવઈ સુણી; નંદરબારથી નયપંન્યાસ નેરથકી ગુણવિજય વિકાસ. [ 8 ] 15 ૪૩૭ (૪૩૮ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy